YouVersion Logo
Search Icon

રોમન પત્રો 3

3
1તા ફાચે યહુદી માંહુ વેરુલો કાય ફાયદો, આને સુન્નત કરુલો કાય ફાયદો? 2એક યહુદી માંહુ વેરુલો ખુબુજ લાભ હાય, બાદા કેતા વાદારે ખાશ ગોઠ એ હાય કા પરમેહેરુ વચન તીયાહાને હોપવામે આલોહો. 3કાદાચ થોડાક યહુદી લોકુહુ પરમેહેરુ આરી વિશ્વાસઘાત કેયો તા કાય વીયો? કાય તીયાં વિશ્વાસઘાત કેરુલોકી પરમેહેર તીયાં વાયદાલે પુરો કેરા ખાતુરે લોકુ આરી વિશ્વાસઘાત કેરી. 4નાય કીદીહીજ નાય? પરમેહેર હાચો ગોગેહે આને દરેક માંહુ ઝુટો ઠેરેહે, જેહેકી પવિત્રશાસ્ત્રમે પરમેહેરુ વિશે લેખલો હાય, “જીયાકી તુ પોતા આખલી ગોઠીમે ધર્મી ઠેહરો આને ન્યાય કેરુલો સમયુલે તુ જાય પામો.”
5-6પેન કાદાચ આપુ ખોટા કામે પરમેહેરુ ધાર્મિકતાલે જાહેર કેહે, તા આમુહુ કાય આખજી? કાય ઇ કા પરમેહેરુ ક્રોધ કેરુલો આને આપનેહે દંડ દેવુલો ગલત હાય. નાહ કીદીહીજ નાહ, ઇ તા માંહા રીતી અનુસાર આખુહુ. કાદાચ પરમેહેર ગલત હાય તા તોઅ જગતુ લોકુ ન્યાય કેહેકી કેરી. 7થોડાક લોક આખી સેક્તાહા, કાદાચ માઅ ઝુટો ગોગાકી પરમેહેરુ સત્યલે વાદારે મહિમા મીલેહે, તા આંય પરમેહેરુ નજરીમે એક પાપી માંહા સારકો કાહા ગોણામે આવુ? 8આમુહુ આખી સેક્તાહા, “આવા આપુહુ ખોટે કામે કેજી કા ઇયાકી ભલાય નીંગે,” જેહેકી કા આમાપે ઓ દોષ લાગવામે આવેહે, કા આમુહુ એહેકી માનતાહા. પેન જે લોક માઅ વિશે એહેડી ગોઠ કેહે તે દંડુ લાયક હાય.
કેડોજ ધર્મી નાહ
9તા ફાચે આમુહુ કાય આખી સેક્તાહા? કાય આમુહુ યહુદી લોક અન્યજાતિ લોકુસે હારા હાય? નાહ બિલકુલ નાહ, કાહાકા આમુહુ ઓ દોષ લાગવી ચુક્યાહા કા લાગે યહુદી લોક નેતા અન્યજાતિ વેરી, બાદાજ પાપુજ શક્તિ વશુમે હાય. 10જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “પરમેહેરુ નજરીમે કેડો બી ધર્મી નાહ એક બી નાહ. 11એહેડો કેલ્લોજ માંહુ નાહ જો ખરેખર સત્ય કાય હાય તીયાલે હોમજેહે, કેડોજ બી પરમેહેરુલે જાંણા નાહ માગતો. 12બાદાહાજ પરમેહેરુપે વિશ્વાસ કેરા છોડી દેદોહો, બાદાજ પરમેહેરુ માટે નક્કામા બોની ગીયાહા, કેડો બી ભલાય કેનારો નાહ, એક બી નાહ.” 13તીયાં ગોઠયા ખુલ્લી કબરુમેને આવનારી ગંદકી હોચે હાય, તે હમેશા ઝુટો ગોગતાહા, તીયાં ગોગુલો હાપળા જેરુ હોચે હાય, જે લોકુ નુકશાન કેતાહા, આને મોતુ કારણ બોનતાહા. 14તીયાં મુયુમેને સાદા શ્રાપ આને કોળવ્યા ગોઠયા નીગત્યાહા. 15તે લોક નુકશાન કેરા આને ખુન કેરા ઉતવાલ કેતાહા. 16તે જીહી બી જાતાહા, તીહી નુકશાન કી ટાકતાહા, આને દુઃખ લાવતાહા. 17તે શાંતિકી રેવુલો નાહ જાંતા. 18તીયા ડોંઆમે પરમેહેરુ પ્રેમ આને ભય હાયજ નાહ.
19આમુહુ જાંતાહા કા જે મુસા નિયમ હિકવુનારા આખતાહા, તોઅ તીયાહાનુજ આખેહે, તીયા નિયમુલે માનતાહા, ઈયા ખાતુરે કા દરેક માંહુ બાંનો કેરા કી રોકી સેકે, આને જગતુ બાદા લોક પરમેહેરુ દંડુ યોગ્યો ઠેહરે. 20કાહાકા કા ખાલી મુસા નિયમુ પાલન કેરા કી કેલ્લો બી માંહુ ધર્મી નાહ ઠેહરુતો, ઇયાં ખાતુરે કા મુસા નિયમુકી ખબર પોળેહે કા આપુહુ પાપી હાય.
વિશ્વાસુ મારફતે ધાર્મિકતા
21પેન આમી મુસા નિયમશાસ્ત્ર પાલન કેયા વગર આમુહુ પરમેહેરુ મારફતે ધર્મી બોનાવામે આલાહા, ઇ ખુબુજ પેલ્લા મુસા નિયમુમે આને ભવિષ્યવક્તા ચોપળીમે ઇ બાદો લેખલો હાય, કા પરમેહેરુહુ આપનેહે કેહેકી ધર્મી બોનાવ્યા. 22એટલે જાંહા આપુહુ પ્રભુ ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ કેતાહા, તાંહા પરમેહેરુ મારફતે ધર્મી બોનાવામે આવેહે. 23ઈયા ખાતુરે કા બાદા લોકુહુ પાપ કેયોહો, આને પરમેહેરુ મહિમાકી દુર હાય. 24પેન પરમેહેરુ કૃપાકી આપુહુ ઇસુ ખ્રિસ્તુ મારફતે આપુ પાપુ દંડુકી છોડાવ્યાહા, મફતુમે પરમેહેરુ મારફતે ધર્મી ઠેરવામે આલાહા. 25ઇસુ ખ્રિસ્તુલે પરમેહેરુહુ તીયા રોગુતુ પેર્યા વિશ્વાસુ મારફતે લોકુ માટે બલિદાનુ રુપુમે આપી દેદોહો, કી જો પાપ માંહા મારફતે વિતલા સમયુમે કેરામે આલોહો, આને જીયાપે પરમેહેરુહુ પોતા સહનસીલતાકી ધ્યાન નાહ આપ્યો, તીયા વિશે તે પોતા ધાર્મિકતા જાહેર કે. 26કા ઈયા સમયુલે પોતા ધાર્મિકતા જાહેર કે, કા જીયાકી તોઅ પોતે ધર્મી ઠેહરે, આને જો ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ કે તીયાહાને બી ધર્મી ઠેરવુનારો બોને.
27તા એહેડો કાંવીહી હાય જીયા વિશે આપુહુ ઘમંડ કી સેક્જી? એહેડો કાયજ નાહ. કાદાચ હાય તા કેલ્લા નિયમુ લીદે? કાય ઇ કારણ હાય આપુહુ મુસા નિયમુ પાલન કેતાહા? નાહ બિલકુલ નાહ, પેન ખ્રિસ્તુપે આપુ વિશ્વાસુ આધારુપે હાય. 28ઈયા ખાતુરે આમુહુ જાંતાહા, કા માંહુ મુસા નિયમુ પાલન કેરુલો મારફતે નાહ, પેન આમા વિશ્વાસુ મારફતે પરમેહેર ધર્મી ઠેરવેહે. 29પરમેહેર ખાલી યહુદી લોકુ ઓતોજ નાહ, પેન અન્યજાતિ લોકુ બી પરમેહેર હાય. 30કાહાકા કા એકુજ પરમેહેર હાય, જો સુન્નત કેલાહાને વિશ્વાસ કેરુલોકી આને સુન્નત કેયા વોગર્યાહાને બી વિશ્વાસ કેરુલોકી ધર્મી ઠેરવેહે. 31તા કાય આમુહુ મુસા નિયમુલે વિશ્વાસુ મારફતે મીટવી દેતાહા? નાહ બિલકુલ નાહ, પેન આપુહુ મુસા નિયમુલે સ્થાપિત કેતાહા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in