YouVersion Logo
Search Icon

રોમન પત્રો 4

4
ઇબ્રાહીમુ દાખલો
1ઈયા ખાતુરે આપુહુ પોતા આગલા ડાયા ઇબ્રાહીમુ વિશે ગોઠ કીહુ તા તીયાલે કાય મીલ્યો? 2કાહાકા ઇબ્રાહીમ હારે કામે કેરા લીદે ધર્મી ઠેરવામે આવતો, તા તોઅ પોતાપે ઘમંડ કી સેકતલો, પેન પોતા હારે કામે કેરા લીદે પરમેહેરુ હુંબુર ઘમંડ નાહ કી સેકતો. 3પવિત્રશાસ્ત્ર કાય આખેહે? ઇ કા, “પરમેહેરુહુ જો વાયદો ઇબ્રાહીમુ આરી કેલો તીયાપે તીયાહા વિશ્વાસ કેયો, આને તીયાજ કારણુકી પરમેહેરુહુ તીયાલે ધર્મી ઠેરવ્યો.” 4કામ કેનારાલે મોજરી આપુલો, દાન નાહ, પેન હક માનવામે આવેહે.
5પેન જો કેડો માંહુ ધર્મી ઠેરા માટે કામ નાહ કેતો પેન પાપી લોકુહુને ધર્મી ઠેરવુનારાપે વિશ્વાસ કેહે, તીયા વિશ્વાસ તીયા માટે ધર્મી ગોણવામે આવેહે. 6જીયાલે પરમેહેર હારા કામુ માટે ધર્મી ઠેરવેહે, તીયાલે દાઉદ રાજા બી ધન્ય આખેહે.
7“ધન્ય હાય તે લોક જીયાં અપરાધ માફ વીયાહા, આને જીયાં પાપ ભુલાવી દેવામે આલાહા. 8ધન્ય હાય તે લોક જીયાં પાપુ લેખાણ પરમેહેર નાય લેઅ.”
9તા ઇ ધન્ય વચન, સુન્નતવાલા માટેજ હાય કા સુન્નત કેયા વોગર્યા લોકુ માટે બી હાય? આમુહુ તોજ આખતાહા જો પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “પરમેહેરુહુ જો વાયદો ઇબ્રાહીમુ આરી કેલો તીયાપે તીયાહા વિશ્વાસ કેયો, આને તીયાજ લીદે પરમેહેરુહુ તીયાલે ધર્મી ઠેરવ્યો.” 10તા તોઅ કેહેકી ધર્મી ઠેરવામે આલો? સુન્નત કેરા પેલ્લા કા સુન્નત કેયા બાદ. તીયા સુન્નત કેરા પેલ્લા ધર્મી ગોણવામે આલો નાય કા સુન્નત કેરા બાદમે. 11પરમેહેરુહુ તીયાલે જાંહા તોઅ વગર સુન્નતુ આથો, તાંહાજ સ્વીકાર કી લેદલો આને ધર્મી ઠેરવામે આલ્લો, તીયા ઓળખાણુ લોકુ નિશાણી સુન્નત હાય. ઈયા ખાતુરે તોઅ બાદા લોકુ બાહકો હાય, આને જીયા સુન્નત નાહ વેલી પેન વિશ્વાસ કેતાહા, તે પોતા વિશ્વાસુ લીદે ધર્મી ગોણામે આવી. 12આને તીયાં સુન્નત કેલા આગલો ડાયો વેઅ, જે નાય ખાલી સુન્નત કેલે હાય, પેન પોતા આગલા ડાયા ઇબ્રાહીમુ સમાનુજ વિશ્વાસુમે જીવન જીવતાહા, જો વિશ્વાસ તીયાહા સુન્નત કેરા પેલ્લાજ કેલો.
વિશ્વાસુ મારફતે વાયદો મીલુલો
13પરમેહેરુહુ ઇબ્રાહીમુ આને તીયા પીઢી લોકુ આરી વાયદો કેલો કા તે તીયાહાને જગત આપી. ઓ વાયદો ઈયા ખાતુરે નાહ કેરામે આલો કા, ઇબ્રાહીમુહુ મુસા નિયમુ પાલન કેલો, પેન પરમેહેરુપે વિશ્વાસ કેરુલો લીદે તીયાલે ધર્મી ઠેરવામે આલ્લો. 14કાહાકા કાદાચ મુસા નિયમ પાલન કેનારેજ વારીસદાર હાય, તા વિશ્વાસ કેરુલો નક્કામો હાય આને પરમેહેરુ કેલા વાયદા પાલન કેરુલો નક્કામો હાય. 15જો મુસા નિયમ પુરી રીતીકી પાલન નાહ કેતો પરમેહેર તીયાલે દંડ આપી, પેન જીહી કાયજ નિયમ નાહ તીહી નિયમુ ઉલ્લંઘન બી નાહ વેતો.
16ઇયાજ કારણુકી વાયદો પરમેહેરુમે વિશ્વાસુ આધારુપે હાય, કા તીયા કૃપાકી ઇબ્રાહીમુ આને તીયા પીઢી લોકુ માટે મજબુત કેરામે આવે, ઓ વાયદો ખાલી તીયાં માટે નાહ જે લોક મુસા નિયમુ પાલન કેતાહા, પેન તીયા માટે બી હાય જે ઇબ્રાહીમુ સમાન પોતા જીવન જીવતાહા. જો આપુ આગલો ડાયો હાય. 17જો પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા, “માયુહુ તુલે બાદી જાતિ લોકુ આગલો ડાયો ઠેરવ્યોહો.” પરમેહેરુ નજરીમે ઇબ્રાહીમ આપુ આગલો ડાયો હાય. તીયાહા તીયા પરમેહેરુપે વિશ્વાસ કેયો જો મોલાહાને ફાચો જીવતો કેહે, આને જે વસ્તુ હાયજ નાહ, તીયુ વસ્તુ નામ ઈયુ રીતીકી લેહે માનીલ્યા કા તે વસ્તુ હાય.
18ઇબ્રાહીમુલે કાયજ આશા નાય આથી તેબી આશા રાખીને પરમેહેરુપે વિશ્વાસ કેયો, ઈયા ખાતુરે પરમેહેરુ આખલ્યા અનુસાર કા, “તોઅ પરિવાર એહેડો વેરી કા,” તોઅ ખુબુજ જાતિ લોકુ બાહકો વેઅ. 19આને જાંહા ઇબ્રાહીમ લગભગ હોવ વોર્ષા આથો આને સારા બી આમી પોયરાહાને જન્મ નાય આપી સેક્તલી, એહેડી હાલતુમે બી તોઅ વિશ્વાસ કમજોર નાહ વીયો. 20આને નાય વિશ્વાસુમે ડગમગીને પરમેહેરુ કેલા વાયદાપે શંકા કેયી, પેન વિશ્વાસુમે આજી વાદારે મજબુત રીને પરમેહેરુ મહિમા કેયી. 21આને તીયાલે પુરો વિશ્વાસ આથો કા પરમેહેરુહુ જીયુ ગોઠી વાયદો તીયા આરી કેયોહો, તીયાલે તોઅ પુરો કેરી. 22ઈયા વિશ્વાસુ કારણુકીજ પરમેહેરુહુ ઇબ્રાહીમુલે ધર્મી ગોણ્યો. 23“વિશ્વાસુ મારફતે ધર્મી ગોણવામે આલો,” ઇ વચન ખાલી તીયાજ માટે નાહ લેખવામે આલો. 24પેન પરમેહેર આપનેહે બી ધર્મી ગોણી, જે તીયાપે વિશ્વાસ કેતાહા કા તીયાહા આપુ પ્રભુ ઇસુ ખ્રિસ્તુલે મોલામેને ફાચો જીવતો કેયો. 25ઇસુ ખ્રિસ્ત આપુ પાપુ લીદે માય ટાકાવા માટે તેરાવામે આલો, આને આપનેહે ધર્મી ઠેરવા માટે મોલામેને ફાચો જીવતો ઉઠયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in