YouVersion Logo
Search Icon

રોમન પત્રો 2

2
પરમેહેરુ ન્યાય
1ઈયા ખાતુરે દોષ લાગવુનારા. તુ જો બીજાપે દોષ લાગવુતોહો તુ કાય બાનો નાહ કાડી સેકતો, કાહાકા તુ જીયુ ગોઠી ખાતુરે બીજાપે દોષ લાગવોહો, તીયુજ ગોઠીમે પોતાલે બી દોષી બોનાવોહો, ઈયા ખાતુરે તુ જો દોષ લાગવોહો, પોતે બી તેંજ કામે કીહો. 2આપુહુ જાંતાહા એહેડે-એહેડે ખોટે કામે કેનારાપે પરમેહેરુ વેલેને પરમેહેરુ વેલેને ખેરા દંડુ હુકમ વેહે. 3ઓ દોષ લાગવુનારાહા, તુ જો એહેડે-એહેડે કામે કેનારાપે દોષ લાગવોહો, આને પોતે તે કામે કીહો, કાય ઇ હોમજોહો કા તુ પરમેહેરુ દંડુ હુકુમુ વાચાય જાહો? 4કાય તુ પરમેહેરુ ભલાય આને તીયા સહનસીલતા, આને ધીરજરુપી મિલકતુલે નક્કામો જાંહો? કાય ઇ નાહ હોમજુતો કા પરમેહેરુ ભલાય તુલે પાસ્તાવો કેરા હિક્વેહે? 5પેન તુ પોતા કઠોરતા આને હઠીલા મનુ લીદે, તીયા દિહુલે જાંહા પરમેહેર પોતા ક્રોધ જાહેર કી, જીયામે તીયા હાચા ન્યાયુ દિહ તોઅ તુમનેહે આજી વાદારે દંડ આપી. 6પરમેહેર બાદાહાને તીયાં કામુ અનુસાર ઇનામ આપી.
7જે હારા કામુમે સ્થિર રીને મહિમા, આને આદર, આને અનંત જીવનુ હોદળીમે હાય, તીયાહાને પરમેહેર ઇનામ આપી. 8પેન જે લોક પોતાજ ફાયદા વિશે વિચારતાહા, આને સ્ત્યલે નાહ માનતા, પેન ખોટે કામે કેતાહા, તીયાપે પરમેહેર પોતા ક્રોધ દેખાવી આને તીયાહાને દંડ આપી. 9જો ખોટો કેહે તીયા દરેક માંહાપે દુઃખ આને તકલીફ આવી, બાદા પેલ્લા યહુદી લોકુપે તીયા બાદ અન્યજાતિ લોકુપે. 10પેન મહિમા આને આદર આને શાંતિ તીયા દરેક માંહાલે મીલી, જો ભલો કેહે, બાદા પેલ્લા યહુદી ફાચે અન્યજાતિ લોકુહુને મીલી. 11કાહાકા પરમેહેર બાદા લોકુ આરી એક સારકો વેહવાર કેહે.
12ઈયા ખાતુરે જીયાહા મુસા નિયમ જાંયા વગર પાપ કેયોહો, તે મુસા નિયમ વગર પરમેહેરુ મારફતે દંડ મીલવી, આને જીયાહા મુસા નિયમ જાંયને પાપ કેયોહો, તીયાલે મુસા નિયમ અનુસાર દંડ મીલી. 13કાહાકા પરમેહેરુ નજરીમે મુસા નિયમ ઉનાનારા ધર્મી નાહ, પેન તીયાપે ચાલનારા ઠેરવામે આવી. 14ફાચે જાંહા અન્યજાતિ લોકુપે જીયાપે મુસા નિયમ નાહ, તે સ્વભાવિક રીતે મુસા નિયમુમે મીલનારામેને થોડાકુ પાલન કેતાહા, ઈયા ખાતુરે તીયાં નિયમ નાય વીને બી તે પોતે નિયમ હાય. 15તે ઇ આખતાહા કા પરમેહેરુ મારફતે મુસાલે આપલો નિયમ તીયાં રદયુંમે લેખલો હાય, આને તીયાં રદય બી તીયાં વિશે સાક્ષી આપેહે, ઈયા ખાતુરે તીયાપે નિયમ નાય વીને બી તીયાં રદય તીયાં વિશે સાક્ષી આપેહે, આને તીયાં વિચાર બી તીયાહાને કીદીહીજ દોષી નાહ ઠેરવુતા તાંહા કીદીહી બી નિર્દોષ ઠેહરુતાહા. 16ઇ તીયા દિહ વેરી જાંહા જીયા દિહ માઅ હારી સુવાર્તા અનુસાર પરમેહેર, ઇસુ ખ્રિસ્તુ મારફતે લોકુ મનુ ગુપ્ત કામુ ન્યાય કેરી.
યહુદી આને મુસા નિયમ
17કાદાચ તુ પોતે યહુદી આખાહો, આને મુસા નિયમુપે ભોરોષો રાખોહો, આને પરમેહેરુ આરી તોઅ સંબંધુ વિશે ઘમંડ કીહો, 18આને પરમેહેરુ ઈચ્છા જાંહો, કાહાકા મુસા નિયમુ શિક્ષા મીલવીને તુ હારો-માઠો જાંહો. 19આને તુલે ભોરોષો હાય, કા આંય પોતે આંદલાહાને પરમેહેરુ વાટ દેખાવનારો હાય, આને જે લોક જગતુ અંધકારુમે પોળલા હાય તીયાં માટે ઉજાલા સારકો હાય. 20આને બુદ્ધિ વોગર્યાહાને હિક્વુનારો હાય, આને પોયરાહાને શિક્ષણ આપનારો હાય, કાહાકા તુલે નક્કીજ હાય કા પરમેહેર નિયમશાસ્ત્ર તુમનેહે પુરો જ્ઞાન આને સત્ય હોમજાવેહે. 21તુ તા બીજાહાને હિક્વોહો, તીયાપે તુ પોતે નાહ ચાલતો? તુ ચોરી નાય કેરુલો વિશે ઉપદેશ આપોહો, આને તુ પોતે ચોરી કીહો, 22આને તુ જો બીજાહાને હિક્વોહો કા “વ્યેભિચાર નાય કેરુલો,” આને તુ પોતેજ વ્યેભિચાર કીહો, તુ મુર્તિ સે ધ્રુણા કીહો, પેન પોતેજ દેવળુહુને લુટોહો. 23તુ મુસા નિયમ જાંણા વિશે ઘમંડ તા કીહો, પેન તીયા નિયમુલે નાય માના લીદે તુ પરમેહેરુ અપમાન કીહો. 24જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, કા “તુમુહુ યહુદી લોક વીને ખોટે કામે કેતાહા તીયા લીદે, અન્યજાતિ લોક પરમેહેરુ નિંદા કેતાહા.”
25કાદાચ તુ મુસા નિયમુપે ચાલતો વેરી, તા સુન્નત કેરુલોકી લાભ હાય, પેન કાદાચ તુ મુસા નિયમુ અનુસાર નાહ ચાલતો વેરી, તા સુન્નત કીને બી વગર સુન્નત કેલા સામાન વી જાહો. 26ઈયા ખાતુરે કાદાચ સુન્નત વગર્યો માંહુ મુસા નિયમુપે ચાલેહે, તા તીયા માંહાલે પરમેહેર સુન્નત કેલા માંહા હોચે હેહે. 27કાદાચ માંહા શારીરિક સુન્નત નાહ વેયો, આને તોઅ મુસા નિયમશાસ્ત્ર અનુસાર ચાલેહે, આને તોપે મુસા નિયમ હાય આને સુન્નત કેલો હાય, પેન તુ તીયાપે નાહ ચાલતો તા કાય તોઅ દોષી નાય ઠેરે? 28કાહાકા હાચો યહુદી તોઅ નાહ આખાતો જો યહુદી યાહકી બાહકાકી જન્મયોહો, આને સુન્નત તે નાહ આખાતી જે આખા ખાતુરે શારીરિક સુન્નત કેરામે આવેહે. 29પેન હાચો યહુદી તોઅ હાય, જીયા મન પરમેહેરુ આરી હાચો હાય, આને હાચી સુન્નત તેજ હાય, જે પવિત્રઆત્મા મારફતે રદયુ સુન્નત નાય વેયી વેરી, નાય કા મુસા નિયમુ અનુસાર ચાલુલોકી, એહેડા માંહા પ્રસંશા માંહા મારફતે નાહ, પેન પરમેહેરુ મારફતે વેહે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in