રોમન પત્રો 1
1
1આંય પાઉલ ઇસુ ખ્રિસ્તુ ચેલો તુમનેહે પત્ર લેખી રીયોહો, આને પ્રેરિત વેરા માટે હાધ્યોહો, આને પરમેહેરુ હારી સુવાર્તા પ્રચાર કેરા ખાતુરે માને પસંદ કેયોહો. 2પરમેહેરુહુ હારી સુવાર્તા વિશે પેલ્લાનેજ પોતા ભવિષ્યવક્તા મારફતે પવિત્રશાસ્ત્રમે આખ્યોહો. 3એ હારી સુવાર્તા તીયા પોયરા, આપુ ઇસુ ખ્રિસ્તુ વિશે હાય, ઇસુ ખ્રિસ્ત શારીરિક રુપુમે તા દાઉદ રાજા વંશુમે જન્મયો, 4આને પવિત્રઆત્મા સામર્થુંમે મોલામેને ફાચે જીવતો ઉઠુલો કારણુકી ઇસુ ખ્રિસ્ત પરમેહેરુ પોયરો સાબિત વીયો. 5ઇસુ ખ્રિસ્તુ મારફતે આમનેહે કૃપા આને ચેલા વેરુલો સોભાગ્ય મીલ્યો, કા તીયા નામુ લીદે બાદી જાતિ લોક હારી સુવાર્તાપે વિશ્વાસ કીને તીયુલે માની લેઅ. 6જે રોમન શેહેરુમે રેતાહા તુમુહુ તીયાં લોકુ ભાગીદાર હાય, જે ઇસુ ખ્રિસ્તુ ચેલા વેરા ખાતુરે હાદવામે આલ્લા હાય.
7ઓ પત્ર રોમન શેહેરુમે તીયા વિશ્વાસી લોકુ માટે લેખી રીયોહો, જીયાહાને ઇસુ ખ્રિસ્ત પ્રેમ કેહે, આને તીયા પવિત્ર લોક વેરા ખાતુરે હાદવામે આલ્લા હાય, આમા બાહકો પરમેહેર આને પ્રભુ ઇસુ વેલેને તુમનેહે શાંતિ મિલતી રેઅ.
ધન્યવાદ આને પ્રાર્થના
8બાદા પેલ્લા આંય તુમા બાદા માટે પ્રભુ ઇસુ ખ્રિસ્તુ લીદે પોતા પરમેહેરુ ધન્યવાદ કીહુ, કાહાકા ઇસુ ખ્રિસ્તુપે જે તુમુહુ વિશ્વાસ કેતાહા, તીયા ચર્ચા આખા જગતુ લોકુમે વી રીયીહી. 9કાહાકા જીયા પરમેહેરુ સેવા આંય પુરા મનુકી તીયા પોયરા ઇસુ ખ્રિસ્તુ માટે હારી સુવાર્તા વિશે પ્રચાર કીહુ, કાહાકા તોજ માઅ સાક્ષી હાય, કા આંય તુમનેહે માઅ પ્રાર્થનામે કેલ્લી રીતી યાદ કીહુ કીહુ. 10આને હમેશા એ વિનંતી કીહુ, કા આમી માને પરમેહેરુ ઈચ્છાકી કેલ્લી બી રીતે તુમા પાહી આવુલો ખાશ મોકો મિલે. 11કાહાકા આંય તુમનેહે મીલા ઈચ્છા રાખુહુ, કા આંય તુમનેહે કાયક આત્મિક વરદાન આપુ, જીયાકી તુમુહુ બી વિશ્વાસુમે મજબુત વી જાઅ. 12માઅ આખુલો મતલબ હાય કા જાંહા આંય તુમા પાહી આવુ, તાંહા આપુહુ એકબીજા વિશ્વાસ હીને પ્રોત્સાહાન મીલવુજી. 13ઓ મેરાલા, પાવુહુ આંય ઇ ઇચ્છુહુ, કા તુમુહુ જાંયલ્યા કા માયુહુ ખુબુજ વાર તુમા પાહી આવાં ઈચ્છા કેયી, જેહેકી માયુહુ અન્યજાતિ લોકુમે ઇસુ ખ્રિસ્તુ ચેલા બોનાવ્યા, તેહેકીજે તુમા વોચ્ચે બી વેઅ, પેન દરેક સમયુલે કાયને-કાય રુકાવટ આવ્યા કેહે. 14આંય યુનાની આને અન્યજાતિ લોકુહુને આને લેખલા વાચલા આને અભણ લોકુહુને હારી સુવાર્તા ઉનાવા કરજદાર હાય. 15ઈયા ખાતુરે આંય રોમુમે ઇસુ ખ્રિસ્તુ વિશે હારી સુવાર્તા ઉનાવા માટે શરમાતો નાહ, ઈયા ખાતુરે કા પરમેહેરુ સામર્થુંકી તીયાપે વિશ્વાસ કેનારા લોકુ ઉદ્ધાર વીયોહો, બાદા પેલ્લા યહુદી લોકુ આને ફાચે અન્યજાતિ લોકુ.
હારી સુવાર્તા આને સામર્થ્ય
16કાહાકા આંય ઇસુ ખ્રિસ્તુ વિશે હારી સુવાર્તા આખા શરમાતો નાહ, ઈયા ખાતુરે કા પરમેહેરુ સામર્થ્યકી તીયા વિશ્વાસ કેનારા લોકુ ઉદ્ધાર વીયોહો, બાદા પેલ્લા યહુદી લોકુ આને ફાચે અન્યજાતિ લોકુ. 17કાહાકા આમુહુ જાંતાહા પરમેહેર આપનેહે હારી સુવાર્તા મારફતે કેડા નજરીમે ધર્મી ઠેરવેહે ઇ પેલ્લે થી લીને છેલ્લે લોગુ વિશ્વાસુ મારફતે હાય, જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “વિશ્વાસુકી ધર્મી માંહુ જીવતો રીઅ.”
માંહા જાતિ પાપ
18હોરગામેને પરમેહેરુ ક્રોધ ભક્તિ નાય કેનારા આને બાદા ખારાબ કામુમે જાહેર વેહે, જો પોતે ખોટાય કેહે આને બીજાહાને સત્ય જાંણા રોકેહે. 19ઈયા ખાતુરે કા બાદે પરમેહેરુહુ વિશે સાફ રીતીકી જાંય સેકે, કાહાકા પરમેહેરુ વિશે સાફ રીતીકી જાંય સેકે, કાહાકા પરમેહેરુહુ તીયાહાને સાફ રીતીકી આખ્યોહો. 20કાહાકા પરમેહેરુ નાય દેખલ્યા ગોઠયા એટલે તીયા અનંત સામર્થ આને પરમેહેરુ સ્વભાવ, એ જગતુ રચના પેલ્લા સમયુ તીયા કામુકી હેરા મીલેહે, ઈયા ખાતુરે લોક કાય બી બાનો નાહ કાડી સેક્યા. 21તે પરમેહેરુલે જાંતલા તેબી તીયાહા તીયાલે પરમેહેરુ રુપુમે આદર નાહ દેદો, આને નાહ તીયા ધન્યવાદ કેયો, પેન નક્કામો વિચાર કેરા લાગ્યા, ઇહી લોગુ કા તીયાં બાદા નક્કામા વિચાર ગલત આથા. 22તે પોતાલે બુદ્ધિમાન હોમજીને મુર્ખા બોની ગીયા. 23આને કીદીહીજ નાય મોનારા પરમેહેરુ મહિમાલે તીયાહા મોય જાનારા માંહા, આને ઉડનારે ચીળે, આને ડેડીપે ચાલનારા જાનવરુ મુર્તિ બોનાવીને તીયા ભક્તિ કેયી. 24ઈયા લીદે પરમેહેરુહુ તીયાહાને પોતા મનુ અભિલાષા અનુસાર પાપ કેરા ખાતુરે છોડી દેદા, કા તે એકબીજા ખારાબ કામકીને પોતા શરીરુ નાશ કે. 25કાહાકા તીયાહા પરમેહેરુ સત્યપે વિશ્વાસ કેરા છોડીને ઝુટી ગોઠીપે વિશ્વાસ કેયો, આને જગતુ વસ્તુ આરાધના આને સેવા કેયી, નાય જગત બોનાવનારા પરમેહેરુ જો યુગુ-યુગ ધન્ય હાય. આમીન.
26ઈયા ખાતુરે પરમેહેરુહુ તીયાહાને શર્મનાક ઈચ્છા વશુમે ટાકી દેદા, ઇહી લોગુ કા બાયુહુ આદમી આરી શારીરિક સંબંધ બોનાવા છોડી દિને, બાયુ-બાયુ આરીજ શારીરિક સંબંધ રાખા લાગી. 27તેહેકીજ આદમી બી બાયુ આરી શારીરિક સંબંધ બોનાવા છોડીને આદમી આરીજ શારીરિક સંબંધ રાખા લાગ્યા, આને તે પોતે કેલા ખારાબ કામુ સજા પોતે ભોગતાહા.
28કાહાકા તીયાહાને પરમેહેરુ હાચો જ્ઞાન સ્વીકાર કેરુલો હાચો નાય લાગ્યો, તા પરમેહેરુહુ બી તીયાહાને શર્મનાક ઈચ્છા વશુમે ટાકી દેદા, કા તે ખોટે કામે કે. 29ઈયા ખાતુરે તે બાદી જાતિ પાપ, આને લોભ આને વેર ભાવુકી પોરાય ગીયા, આને જલન આને લોકુ ખુન કેરુલો, આને ઝગળો આને ઠોગુલો આને ઇર્ષ્યાકી ભરપુર વી ગીયા, કાનાફુસી વાલા, 30બદનામ કેનારા, પરમેહેરુકી નફરત કેનારા, બીજા આદર નાય કેનારા, ઘમંડી વાહ-વાહી કેનારા, ખોટયા ગોઠયા બોનાવનારા, યાહકી બાહકા આજ્ઞાલે નાય માનનારા, 31બુદ્ધિ વોગર્યો, બેઇમાન, માયા વોગર્યો, દાયા વોગર્યા વી ગીયાહા. 32તે તા પરમેહેરુ વિધિ જાંતાહા કા એહેડે-એહેડે કામે કેનારા મોતુ સજા યોગ્યો હાય, તેબી તે નાય ખાલી એહેડે કામે કેતાહા, પેન એહેડે કામે કેનારાકી ખુશ વેતાહા.
Currently Selected:
રોમન પત્રો 1: DUBNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.