YouVersion Logo
Search Icon

રોમન પત્રો 9

9
પરમેહેર આને તીયા પસંદ કેલા લોક
1આંય ઇસુ ખ્રિસ્તુમે આખુહુ, આંય હાચો ગોગુહુ, આને માઅ વિચાર પવિત્રઆત્મામે સાક્ષી આપેહે. 2કા માને ખુબુજ દુઃખ હાય, આને માઅ મન માઅ યહુદી જાતિ લોકુ માટે સાદા દુઃખી રેહે. 3કાહાકા આંય ઇહી લોગુ ઈચ્છા રાખલો, કા માઅ યહુદી પાવુહુ-બોયુહુ માટે, માઅ જાતિ આને માઅ કટુંબવાલા ભલાયુ માટે પોતાપે શ્રાપ લી લીવ્યુ આને આંય ઇસુ ખ્રિસ્તુકી અલગ વી જાંવ. 4ઓ ઇસ્રાએલ દેશુ લોકુહુ, આને પોયરી-પોયરા વેરા અધિકાર, આને મહિમા, આને વાચા, આને મુસા નિયમશાસ્ત્ર, આને પરમેહેરુ હાચી આરાધના, આને વાયદો તીયાહાનુજ આપવામે આલોહો. 5ઇબ્રાહીમ, ઇસાક આને યાકુબ તીયાજ આગલા ડાયે હાય, આને ઇસુ ખ્રિસ્તુહુ બી તીયાજ પીઢીમે શરીરુ રુપુમે જન્મ લેદો. બાદા ઉપે રાજ્ય કેનારા પરમેહેરુ મહિમા યુગા-યુગ વેતી રેઅ. આમીન.
6પેન ઇ નાહ કા પરમેહેર કેલો વાયદો પુરો નાહ વીયો, કાહાકા જો ઇસ્રાએલુ પીઢીમે જન્મ્યે બાદે માંહે ઇસ્રાએલી નાહ. 7આને ઇબ્રાહીમ આને પીઢીમે જન્મ લાં પેલ્લા પરમેહેરુ પોયરો-પોયરી નાહ બોની સેક્તે, કાહાકા પરમેહેરુહુ ઇબ્રાહીમુલે આખલો, “જો ઇસાકુ પીઢીમે જન્મ લી તેજ માઅ પીઢી આખાય.” 8ઈયા મતલબ ઓ નાહ કા શારીરિક જન્મ લેવુલોકી પરમેહેરુ પોયરો-પોયરી નાહ આખાતે, પેન જીયા જન્મ વાયદા અનુસાર વેયોહો તેજ ઇબ્રાહીમુ પીઢી આખાતેહે. 9કાહાકા વાયદો ઓ આથો, “આગલા વર્ષે ઇયાજ સમયુલે આંય ફાચે આવેહે આને સારાલે એક પોયરો વેરી.” 10આને ખાલી ઓતોજ નાહ, પેન જાંહા આપુ આગલો ડાયો ઇસાકુ મારફતે રીબકા ગર્ભવતી વેયી આને તીયુ ડેડીમે જોળખ્યે પોયરે આથે. 11-12તીયા પોયરાં જન્મ પેલ્લાનેજ તીયા બેન પોયરાં નાય ખોટો આને કાય ખોટો કામ કેલો, પેન પરમેહેરુહુ રીબકાલે આખલો, કા મોડો પોયરો હાના પોયરા સેવા કેરી. પરમેહેરુહુ ઇ આખા ખાતુરે આખલો, કા તોઅ પોતે પસંદ કેહે. આને એ પસંદ તીયા ભલા આને ખોટા કામુ લીદે આથો. 13જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “માયુહુ યાકુબુ આરી પ્રેમ કેયો, પેન એસાવુ આરી નફરત કેયી.”
14ઈયા મતલબ કાય? કાય પરમેહેર અન્યાય કેહે? બિલકુલ નાહ. 15કાહાકા પરમેહેર મુસાલે આખેહે, “આંય જીયા કેડાપે દયા કેરા ઇચ્છુ તીયાપે કેહે, આને જીયા કેડાપે બી કૃપા કેરા ઇચ્છુ તીયાપુજ કૃપા કેહે. 16ઈયા ખાતુરે પસંદ કેરુલો કામ લોકુ ઈચ્છા નેતા કામુ અનુસાર નાહ, પેન પસંદ કેનારા આને દયા કેનારા પરમેહેરુ વેલેને હાય.” 17કાહાકા પવિત્રશાસ્ત્ર મિસર દેશુ ફીરોન રાજાલે આખલો, કા “માયુહુ તુલે ઈયા ખાતુરે રાજા બોનાવ્યોહો, કા તોઅ મારફતે માઅ સામર્થ્ય લોકુહુને સુવાર્તા, આને માઅ નામુ પ્રચાર ઈયુ તોરતી બાદા લોકુહી લોગુ પોચે.” 18ઈયા ખાતુરે તોઅ જીયાપે ઈચ્છા રાખેહે તીયાપે દયા કેહે, આને જીયાપે ઈચ્છા કેહે તીયાપે મન કઠોર કી દેહે.
પરમેહેરુ ક્રોધ આને તીયા દયા
19તુમામેને કાદાચ માને એગોહો ફુચે, “પરમેહેર આપુપે કેહેકી દોષ લાગવી સેકેહે? કાદાચ તોઅ જે ઈચ્છા રાખેહે તીયાલે કેડોજ નાહ રોકી સેકતો. 20ઓ દોસ્દારુહુ, તુ કેડો હાય જો પરમેહેરુલે સવાલ ફુચેહે? કાય બની બોનલી વસ્તુ બોનાવનારાલે સવાલ ફુચી સેકેહે? કા તુયુહુ માને એહેડો કાહાલે બોનાવ્યો?” 21કાય કુભારુલે કાદુપે અધિકાર નાહ કા એકાજ કાદુ ઢેરુમેને એક બાસનો હારા ઉત્સવુમે વાપરા માટે, આને બીજો બાસનો દરેક દિહ સાદારણ ઉપયોગુ માટે બોનાવામે આવે. 22પરમેહેર પોતા ક્રોધ આને તીયા શક્તિ તીયા લોકુહુને દેખવા માગેહે, જે નાશ વેરા લાયક હાય. પેન તેબી પરમેહેર ધીરજુકી તીયાલે સહન કેતો રીયો. 23આને દયા લાયક લોકુ આને પોતા ભરપુર મહિમા આખા ઈચ્છા કેયી. જીયાહાને પરમેહેર તીયા મહિમામે ભાગીદાર વેરા ખાતુરે પેલ્લાનેજ પસંદ કેલે હાય. 24ઇયામે આપુહુ બી પસંદ કેલા લોક હાય, તે ઈચ્છા રાખે તા યહુદી લોકુમેને વેઅ કા અન્યજાતિમેને રેઅ. 25અન્યજાતિ લોકુ વિશે હોશિયા ભવિષ્યવક્તા આખેહે, “જે લોક નાય આથા તીયાહાને આંય માઅ લોક આખેહે, આને જીયાં આરી માયુહુ પ્રેમ કેલો, તીયાં આરી આંય પ્રેમ કેહે.” 26આને જીયા જાગાલે પરમેહેરુહુ આખલો, કા તુમુહુ માઅ લોક નાહ, તીયાજ જાગાલે જીવતો પરમેહેર તીયાહાને પોયરો-પોયરી આખી.
27આને યશાયા ભવિષ્યવક્તાહા ઇસ્રાએલ દેશુ લોકુહુને આખેહે, “ઇસ્રાએલ દેશુ લોકુ ગણતરી સમુદ્રમે પોળલા કણું બરાબર વેઅ, તેબી તીયાંમેને થોડેજ ઉદ્ધાર વેરી. 28કાહાકા પ્રભુ પરમેહેરુ માહરી જગતુ બાદા લોક સાદા માટે ન્યાય કેરી. 29જેહેકી યશાયા ભવિષ્યવક્તાહા પેલ્લાનેજ આખલો, કાદાચ હોરગા સામર્થી સેના પ્રભુ પરમેહેરુહુ આપુ આગલા ડાયાહાને નાય વાચાવતો, તા આપુહુ બી સદોમ આને ગમોરા શેહેરુ લોકુ સમાન નાશ વી જાતા.”
30ઈયા મતલબ ઓ નાહ કા અન્યજાતિ લોક ધર્મી બોના કોશિશ નાય કેતલા, તેબી પરમેહેરુહુપે વિશ્વાસ કેરા કી પરમેહેરુહુ તીયાહાને ધર્મી ઠેરવ્યા. 31પેન ઇસ્રાએલી દેશુ લોક, જે ધર્મી બોના ખાતુરે નિયમશાસ્ત્ર પાલન કેરા કોશિશ કેતા રીયાહા, તેબી તે ધર્મી નાહ બોની સેક્યા. 32ઇ ઈયા ખાતુરે વીયો કા તે લોક વિશ્વાસુકી નાહ, પેન હારે કામે ધર્મી બોનાવા કોશિશ કેતલા. તીયાહાને બી એહેડા ડોગળાકી ઠોકર ખાદી જો તીયાહાને પાળી સેકેહે. 33જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “હેરા, આંય યરુશાલેમ શેહેરુમે એક એહેડા ડોગળાલે થોવુહુ, જીયાકી લોક ઠોકર ખાયને પોળી જાય. પેન જો કેડો તીયાપે વિશ્વાસ કેરી તોઅ કીદીહીજ નાજવાય નાય.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in