રોમન પત્રો 8
8
પવિત્રઆત્મા મારફતે જીવન
1આમી આંય જે લોક ઇસુ ખ્રિસ્તુ સંગતીમે હાય, તીયાપે દંડુ આજ્ઞા નાહ રીયી. 2કાહાકા આંય ઇસુ ખ્રિસ્તુમે હાય, ઈયા ખાતુરે જીવન આપનારી આત્મા સામર્થુકી માને મૃત્ય વાટીપે લી જાનારી પાપુ શક્તિકી નિયમુકી સ્વતંત્ર કી દેદોહો. 3કાહાકા આમા પાપી સ્વભાવુ લીદે, જે કામે મુસા નિયમ નાય કી સેક્યો તે કામે પરમેહેરુહુ કેયેહે. એટલે તીયાહા પોતા પોયરો ઇસુ ખ્રિસ્તુલે પાપી સ્વભાવુ વાલા માંહા હોચે આપુ પાપબલિ વેરા ખાતુરે ઈયા જગતુમે મોકલ્યો, આને તીયાહા ઇસુ ખ્રિસ્તુ શરીરુપે પાપુ દાન આપ્યો. 4ઈયા ખાતુરે કા મુસા નિયમુ માંગ માંહા પાપી સ્વભાવુ અનુસાર નાહ, પેન પવિત્રઆત્મા અનુસારુજ, પુરી કેરામે આવી. 5કાહાકા જો માંહુ પાપી સ્વભાવુ વશુમે હાય, તે પાપી ગોઠી વિશેજ વિચારતાહા, પેન જે પવિત્રઆત્મા વશુમે હાય, તે પવિત્રઆત્માલે ખુશ કેરા વિશેજ વિચારતાહા. 6પાપી સ્વભાવુ ગોઠીપે મન લાગવાકી મૃત્ય આવેહે, પેન પવિત્રઆત્મા ગોઠીપે મન લાગવાકી જીવન આને શાંતિ મીલેહે. 7કાહાકા પાપી સ્વભાવુ ગોઠીપે મન લાગવાકી પરમેહેરુ આરી દુશ્મની રાખુલો સમાન હાય, કાહાકા પાપી સ્વભાવ નાય તા પરમેહેરુ નિયમશાસ્ત્ર આધિનુમે હાય આને નાહ પરમેહેરુ નિયમુ પાલન કી સેકતો. 8આને જો પાપી સ્વભાવુ વશુમે હાય, તે પરમેહેરુલે ખુશ નાહ કી સેક્તે.
9પેન જાંહા પરમેહેરુ આત્મા તુમામે રેહે, તા તુમુહુ માંહા પાપી સ્વભાવુ વશુમે નાહ, પેન પવિત્રઆત્મા વશુમે હાય. કાદાચ કેડામે બી ઇસુ ખ્રિસ્તુ નાહ, તા તોઅ તીયા વિશ્વાસી નાહ. 10કાદાચ ઇસુ ખ્રિસ્ત તુમામે રેતો નાહ, તા શરીર પાપુ લીદે મોલો હાય, પેન ધાર્મિકતા લીદે તુમા આત્મામે જીવતો હાય. 11કાદાચ પરમેહેરુ આત્મા જીયાહા ઇસુ ખ્રિસ્તુલે મોલામેને ફાચો જીવતો કેયોહો, તુમામે રેહે, તા જીયાહા ઇસુ ખ્રિસ્તુલે મોલામેને ફાચો જીવતો કેયોહો, તોઅ તુમા મોલા શરીરુલે બી આત્મા મારફતે જો તુમામે રેહે જીવાવી.
12ઓ પાવુહુ, આપુહુ પાપી સ્વભાવુ કરજદાર નાહ, કા આપુહુ તીયા અનુસાર જીવન જીવજી. 13કાદાચ તુમુહુ તુમા પાપી સ્વભાવુ અનુસાર જીવન જીવતાહા તા મોરાહા, પેન કાદાચ પવિત્રઆત્મા સામર્થું મારફતે પાપી સ્વભાવુ કામે બંદ કેરાહા તા તુમુહુ જીવતા રીહા. 14ઈયા ખાતુરે કા જોતા લોક પરમેહેરુ આત્મા આગેવાનીમે જીવન જીવતેહે, તેજ પરમેહેરુ પોયરે હાય. 15કાહાકા પરમેહેરુહુ જે આત્મા તુમનેહે આપીહી તે ગુલામ નાહ બોનાવતી કા ફાચે તુમુહુ બી જાઅ, પેન દત્તક પોયરા આત્મા તુમનેહે મીલીહે, જીયુકી આપુહુ બાહકા, ઓ પિતા આખીને બોમબ્લુતાહા. 16પવિત્રઆત્મા પોતે આપુ આત્મા આરી સાક્ષી આપેહે, કા પરમેહેરુ પોયરે હાય. 17આને કાદાચ તીયા પોયરે હાય, તા વારીસ બી હાય, એટલે પરમેહેરુ આરી વારીસ આને ઇસુ ખ્રિસ્તુ વારીસ હાય, જાંહા તીયા આરી દુખુમે ભાગીદાર વિહુ, તા તીયા આરી મહિમામે ભાગીદાર વિહુ.
દુખુહીને મહિમાહી હુદી
18આંય ઓતો જાંહુ કા જે મહિમા પરમેહેર આપનારો હાય, તે ઈયા દુખુકી મોડી હાય જે આમી આપુહુ વેઠતાહા. 19કાહાકા આખો જગત એક મોડી આશા આરી તીયા સમયુ વાટ જોવી રીયાહા, જાંહા પરમેહેર પોતા લોકુહુને પોયરે આખીને દેખાવી. 20કાહાકા જગત પોતા આશાકી નાહ પરમેહેરુ વ્યર્થતા આધિનુમે વી ગીયીહી. 21કા જગત બી પોતે વ્યર્થતા આધિનુમેને છુટીને, પરમેહેરુ પોયરાં આરી મહિમા છુટકારામે ભાગીદાર વી જાય. 22કાહાકા આપુહુ જાંતાહા કા પરમેહેરુ બોનાવલો આખો જગત આમી લોગુ એક બાયુલે જન્મા સમયુલે દુઃખ વેહે, ઈયુ રીતી પીડામે પોળલી હાય. 23આને ખાલી જગત નાય પેન આપુહુ બી ટુટી પોળતાહા જીયાલે પેલ્લા ફલુ રુપુમે પવિત્રઆત્મા આપવામે આલ્લી. આને પરમેહેર આપનેહે પોયરાં રુપુમે ઉદ્ધાર પામા આને આપુ શરીરુ છુટકારા વાટ જોવતાહા. 24આમી પરમેહેર આપુ ઉદ્ધાર કેયોહો, તા આપુપે એ આશા હાય, પેન જાંહા તુમુહુ કાયક મિલવા આશા રાખતાહા, જે વસ્તુ તુમાપે પેલ્લાજ હાય તા આશા નાહ આખાતી, આને કેલ્લો બી માંહુ તે વસ્તુ મિલવા આશા નાહ રાખતો જે વસ્તુ તીયાપે પેલ્લાજ હાય. 25પેન જે વસ્તુ આપુપે નાહ, તીયુ વસ્તુ આશા રાખતાહા, તા ધીરજ રાખીને તીયા વાટ જોવતાહા.
26ઇયુજ રીતીકી પવિત્રઆત્મા બી આપુ વિશ્વાસુ નબળાયુમે મદદ કેહે, કાહાકા આપુહુ નાહ જાંતા આપનેહે કેલ્લી રીતીકી પ્રાર્થના કેરા જોજે, પેન આત્મા પોતે આંહવે પોયને, જો આપુહુ ગોગીને આખી નાહ સેકતા, આપુ માટે વિનંતી કેહે. 27આને બાદા મનુ વિચાર જાંનારો પરમેહેર જાંહે કા પવિત્રઆત્મા કાય આખી રીયોહો? કાહાકા તે પવિત્ર લોકુ માટે પરમેહેરુ ઈચ્છા અનુસાર વિનંતી કેહે.
28આમુહુ જાંતાહા કા જે લોક પરમેહેરુ આરી પ્રેમ રાખતેહે, તીયાં માટે બાદે મીલીને ભલાયુજ પેદા કેહે, એટલે તીયાજ લોકુ માટે જે તીયા ઈચ્છા અનુસાર પસંદ કેલે હાય. 29કાહાકા જીયાહાને તીયાહા પસંદ કી લેદેહે, તીયાહાને પેલ્લાથીજ નિયુક્ત બી કી લેદેહે, કા તીયા પોયરા ઇસુ ખ્રિસ્તુ સમાન વેઅ, કા તોઅ બાદા પાવુમે મોડો પાવુહુ આખાય. 30જીયાહાને નિયુક્ત કેયેહે તીયાહાને પસંદ બી કેયેહે, આને જીયાહાને પસંદ કેયેહે, તીયાહાને ધર્મી બી ઠેરવ્યેહે, તીયાહાને મહિમા બી આપીહી.
પરમેહેરુ પ્રેમ
31ઈયુ બાદી ગોઠી વિશે આપુહુ કાય આખજી? કાદાચ પરમેહેર આપુ વેલે હાય, તા આપનેહે કેડોજ નાહ હારવી સેકતો. 32જીયાલે પરમેહેરુહુ પોતા એકાજ પોયરાલે બી નાહ વાચાવ્યો, પેન તીયાહા આપુ બાદા માટે દુશ્મનુ આથુમે હોપી દેદો, તોઅ આપનેહે જો વાયદો કેલો, તે કૃપા આપનેહે જરુર આપી. 33પરમેહેરુ પસંદ કેલા લોકુપે કેલ્લો બી દોષ નાહ લાગવી સેકતો, કાહાકા તીયાહાને ધર્મી ઠેરવુનારો પરમેહેર પોતે હાય. 34ઈયા ખાતુરે તીયાહાને દંડ બી કેડો નાહ આપી સેકતો, કાહાકા ઇસુ ખ્રિસ્ત જો આપુ માટે મોય ગીયો, આને મોલામેને જીવતો બી કેરામે આલો, પરમેહેરુ હુદીવેલે હાય, તોઅ આપુ માટે વિનંતી બી કેહે. 35કેડો બી આપનેહે ઇસુ ખ્રિસ્તુ પ્રેમુકી અલગ નાહ કી સેકતો, નાય સતાવ, નાય મુસીબત, નાય હુમલા, નાય આકાલ, પોતળા વગર, નાય જોખમ, કા તલવાર, 36જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “તોઅ માટે લોક આમનેહે દરેક દિહ માય ટાકા ધમકી આપતાહા, આમનેહે બલિ ચોળવુલો ઘેટા હોચે ગોણવામે આલેહે.” 37પેન ઈયા બાદા ખોટી ગોઠીમે આમનેહે, જીયાહા આમા આરી પ્રેમ કેયોહો, તીયા મારફતે આપુહુ વિજેતાસે વાદીને હાય. 38-39પરમેહેરુ મારફતે બોનાવલામેને કેડો બી આપનેહે તીયા પ્રેમુકી જો આપુ પ્રભુ ઇસુ ખ્રિસ્તુમે હાય અલગ નાહ કી સેકતા, નાય મોત, નાય જીવન, નાય હોરગા દુત, નાય અધિકારી, નાય તા વર્તમાન, આને નાય ભવિષ્ય, નાય કેલ્લીજ શક્તિ, નાય ઉચાય, નાય ગેહરાય, પરમેહેરુ મારફતે બોનાવલામેને નાય કેલ્લીજ વસ્તુ.
Currently Selected:
રોમન પત્રો 8: DUBNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.