YouVersion Logo
Search Icon

રોમન પત્રો 7

7
વોરાળુવાલા જીવનુ દાખલો
1ઓ પાવુહુ, તુમુહુ જાંતાહા, કા આંય મુસા નિયમ જાંનારાલે આખુહુ કા જાંવ લોગુ માંહુ જીવતો રેહે, તાંવ લોગુ તીયાપે મુસા નિયમુ અધિકાર રેતાહા. 2કાહાકા વોરાળ કેલી બાય મુસા નિયમુ અનુસાર જાંવ લોગુ તીયુ કોઅવાલો જીવતો હાય, તાંવ લોગુ તે તીયા આરી રાંઅ ખાતુરે નિયમુમે બાંદાલી હાય, પેન કાદાચ તીયુ કોઅવાલો મોય જાય, તા તે તીયા કોઅવાલા નિયમુમેને છુટી જાહે. 3ઈયા ખાતુરે કાદાચ એક બાય પોતા કોઅવાલો જીવતોજ વેઅ, આને તે બીજા આદમી આરી રાંઅ લાગી જાય તા તે વ્યેભિચાર કેનારી આખેહે, પેન કાદાચ તીયુ કોઅવાલો મોય જાય, તા તે તીયા નિયમુમેને છુટી જાહે, આને તેઅ બીજો કોઅવાલો કે બી તા તે વ્યેભિચાર કેનારી નાય આખાય. 4તેહેકીજ માઅ પાવુહુ, તુમુહુ બી ઇસુ ખ્રિસ્તુ આરી મુસા નિયમુ ખાતુરે મોય બી ગીયા વેરી, તા તુમુહુ આમી બીજાં આરી એટલે ઇસુ ખ્રિસ્તુ વી જાઅ, જે મૃત્યમેને ફાચો જીવતો વી ગીયોહો, કા આપુહુ પરમેહેરુ સેવા ખાતુરે જીવન જીવજી. 5કાહાકા જાંહા આમુહુ પાપી સ્વભાવુ અનુસાર જીવન જીવતલા, તાંહા મુસા નિયમ મારફતે ઓળખાણ કેલી પાપમય ઈચ્છા આપુ મૃત્ય લાવા ખાતુરે આપુ શરીરુમે કામ કેતલી. 6પેન જાંહા આપુહુ મુસા નિયમ શાસ્ત્રમેને સ્વતંત્ર વી ગીયાહા, કાહાકા આપુહુ તીયા ખાતુરે મોય ગીયા જો એક સમયુલે આપનેહે બંધનુમે રાખતલો. આમી આપુહુ પરમેહેરુ સેવા તીયા આત્મા આજ્ઞા કીને નવી રીતે કી સેક્તાહા, નાય કા જુની રીતે જીયામે લેખલો હાય નિયમુ પાલન કેરા પોળતલો.
મુસા નિયમ આને પાપ
7ઈયા મતલબ કાય મુસા નિયમુજ પાપ હાય? બિલકુલ નાહ, પેન આંય મુસા નિયમુ મારફતેજ પાપ ઓખી સેક્યો. મુસા નિયમ કાદાચ ઇ નાહ આખી સેકતો કા લાલચ નાય કેરુલો, તા લાલચુલે આંય નાહ જાંતો. 8પેન મુસા નિયમુ મારફતે પાપુલે માઅ માજમે બાદી જાતિ પાપ ઉત્પન્ન કેરા મોકો મીલી ગીયો, કાહાકા મુસા નિયમ વગર પાપ મોલો હાય. 9આંય પેલ્લા તા પાપુલે જાંતલોજ નાય પેન જાંહા માયુહુ મુસા નિયમુલે જાંયો, તા માને પાપ કેરા ઈચ્છા વેરા લાગી આને આંય પરમેહેરુકી દુર વી ગીયો. 10તોઅ નિયમ પરમેહેરુહુ માઅ જીવન આપા માટે આપલો, પેન માને પરમેહેરુકી દુર કી દેદો. 11કાહાકા મુસા નિયમુ મારફતે પાપુહુ મોકો મીલવીને માને ધોકો દેદોહો, આને તીયાજ નિયમુ મારફતેજ માને પરમેહેરુહુકી દુર કી દેદો.
12ઈયા ખાતુરે આમુહુ આખી સેક્તાહા કા મુસા નિયમ પવિત્ર હાય, આને આજ્ઞા પવિત્ર, ધર્મી આને હારી હાય. 13તા કાય મુસા નિયમ જો હારો આથો, તોઅ માઅ માટે મોતુ કારણ બોન્યો? નાહ, બિલકુલ નાહ, પેન પાપુહુ મુસા નિયમુલે જો હારો આથો, તીયા મારફતેજ માઅ માટે મોત લીને આલો. ઇયુજ રીતીકી પાપુહુ સાબિત કેયોહો કા ખરેખર પાપ કાય હાય, આને આજ્ઞાકી ખબર પોળ્યો કા પાપ પુરી રીતીકી ખોટો હાય.
માંહા માજમેને સ્વભાવ
14કાહાકા આપુહુ જાંતાહા કા મુસા નિયમ આત્મિક હાય, પેન આંય માંહુ હાય આને આંય પાપુ ગુલામીમે હાય. 15આંય જો કીહુ તીયાલે આંય નાહ હોમજુતો, કાહાકા આંય જો કેરા માગુહુ તોઅ નાહ કેતો, પેન જીયાલે આંય ધિક્કારુહુ તોઅ કીહુ. 16કાદાચ જો આંય નાહ કેરા માગતો, તેજ ખોટે કામે કીહુ તા આંય માની લીહુ કા મુસા નિયમ હારો હાય. 17ઈયુ દશામે જો ખોટે કામે કેહે, ઈયા મતલબ તોઅ આંય નાહ કેતો, પેન મામે રેનારો પાપ માને કેરાવેહે. 18કાહાકા આંય જાંહુ, કા મામે એટલે માઅ શરીરુમે કેલ્લીજ હારી વસ્તુ નાહ રેતી. મામે કામ કેરુલો ઈચ્છા તા હાય, પેન તે મામે વેતે નાહ. 19કાહાકા જે હારે કામે કેરુલો ઈચ્છા આંય કીહુ, તે તોઅ નાહ કેતો, પેન જે ખોટે કામે કેરા ઈચ્છા આંય કીહુ, તેજ આંય કીહુ. 20જે આંય નાહ કેરા ઇચ્છુતો તોજ કીહુ, ઈયા મતલબ તેઅ આંય નાહ કેતો, પેન મામે રેનારો પાપ કેરાવેહે.
21ઈયુ રીતીકી માઅ અનુભવ નિયમુ વિશે એહેડો હાય કા જાંહા આંય ભલાય કેરા ઈચ્છા કીહુ, તા મામે ખોટાયજ રેહે. 22કાહાકા પરમેહેરુ નિયમશાસ્ત્ર માટે તા આંય પુરા રદયુકી ખુબુજ ખુશ હાય. 23પેન માઅ શરીરુ અંગમેને બીજા પ્રકારુ નિયમ દેખાતાહા, જે માઅ મનુ નિયમુ વિરુધ ચુલાતાહા, આને માને પાપુ નિયમુ ગુલામ બોનાવેહે, જો માઅ શરીરુમે રેહે. 24આંય કેહેડો દુઃખી હાય માંહુ હાય, મોતુ વાટીલે લી જાનારે પાપુ ગુલામ વી ગીયા શરીરુકી માને કેડો છોડાવી. 25આંય પરમેહેરુ ધન્યવાદ કીહુ, જીયાહા પ્રભુ ઇસુ ખ્રિસ્તુ મારફતે માને વાચાવ્યો. એટલે આંય પોતે મનુકી તા પરમેહેરુ નિયમશાસ્ત્ર પાલન કીહુ, પેન શરીરુકી પાપુ નિયમુ પાલન કીહુ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in