1
રોમન પત્રો 7:25
દુબલી નવો કરાર
DUBNT
આંય પરમેહેરુ ધન્યવાદ કીહુ, જીયાહા પ્રભુ ઇસુ ખ્રિસ્તુ મારફતે માને વાચાવ્યો. એટલે આંય પોતે મનુકી તા પરમેહેરુ નિયમશાસ્ત્ર પાલન કીહુ, પેન શરીરુકી પાપુ નિયમુ પાલન કીહુ.
Compare
Explore રોમન પત્રો 7:25
2
રોમન પત્રો 7:18
કાહાકા આંય જાંહુ, કા મામે એટલે માઅ શરીરુમે કેલ્લીજ હારી વસ્તુ નાહ રેતી. મામે કામ કેરુલો ઈચ્છા તા હાય, પેન તે મામે વેતે નાહ.
Explore રોમન પત્રો 7:18
3
રોમન પત્રો 7:19
કાહાકા જે હારે કામે કેરુલો ઈચ્છા આંય કીહુ, તે તોઅ નાહ કેતો, પેન જે ખોટે કામે કેરા ઈચ્છા આંય કીહુ, તેજ આંય કીહુ.
Explore રોમન પત્રો 7:19
4
રોમન પત્રો 7:20
જે આંય નાહ કેરા ઇચ્છુતો તોજ કીહુ, ઈયા મતલબ તેઅ આંય નાહ કેતો, પેન મામે રેનારો પાપ કેરાવેહે.
Explore રોમન પત્રો 7:20
5
રોમન પત્રો 7:21-22
ઈયુ રીતીકી માઅ અનુભવ નિયમુ વિશે એહેડો હાય કા જાંહા આંય ભલાય કેરા ઈચ્છા કીહુ, તા મામે ખોટાયજ રેહે. કાહાકા પરમેહેરુ નિયમશાસ્ત્ર માટે તા આંય પુરા રદયુકી ખુબુજ ખુશ હાય.
Explore રોમન પત્રો 7:21-22
6
રોમન પત્રો 7:16
કાદાચ જો આંય નાહ કેરા માગતો, તેજ ખોટે કામે કીહુ તા આંય માની લીહુ કા મુસા નિયમ હારો હાય.
Explore રોમન પત્રો 7:16
Home
Bible
Plans
Videos