YouVersion Logo
Search Icon

પ્રેરિત કેલે કામે 28

28
માલ્ટા ટાપુમે પાઉલુ સ્વાગત
1જાંહા આમુહુ બાદા સુરક્ષિત મેરીપે પોચી ગીયા, તાંહા આમનેહે માલુમ પોળ્યો કા ઈયા ટાપુ નાવ માલ્ટા હાય. 2આને તીહી રેનારા લોકુહુ આમાપે ખુબ દાયા કેયી, કાહાકા હિયાલો લાગતલો પાંય પોળતલો તીયા લીદે, તીયાહા આગ બાલીને આમા સ્વાગત કેયો. 3જાંહા પાઉલુહુ થોડેક લાકળે વીસીને આગીપે થોવ્યે, તા એક ઝેરુવાલો હાપળો આગઠામેને નીગ્યો, આને તીયા આથુલે વેટલાય ગીયો. 4જાંહા માલ્ટા ટાપુપે રેનારા લોકુહુ પાઉલુ આથુ આરી હાપળાલે વેટલાલો હેયો, તાંહા એક-બીજાલે આખા લાગ્યે, “ઇ માંહુ નક્કીજ ખુની હાય, કાદાચ સમુદ્રામેને ઓ ઉદ્ધાર પામી ગીયોહો, પેન ન્યાય કેનારો દેવ ઇયાલે જીવતો નાય રાંઅ દે.” 5તાંહા તીયાહા હાપળાલે આગીમે ફોકળી ટાકયો, આને તીયાલે કાયજ નુકશાન નાય વીયો. 6પેન તે લોક વાટ જોવી રેહલા કા, આમી ઈયા આથ હુજી જાય, નેતા અચાનક ટુટી પોળીને મોય જાય, પેન તે લોક ખુબ વા હેતે રીયે, પેન પાઉલુલે કાયજ નાય વીયો, તાંહા પાઉલુ વિશે તીયાં વિચાર બદલાય ગીયો, આને આખ્યો, “ઇ માંહુ દેવુજ હાય.”
7તીયા જાગા પાહીજ પબ્લિયુસ નાવુ તીયા ટાપુ મુખ્યા માંહા ખેત આથો: તોઅ આમનેહે તીયા કોઅ લી ગીયો, આને તીન દિહ લોગુ તીયાહા પ્રેમ-ભાવુકી આમા ગોવારી ચાકરી કેયી. 8આમુહુ તીહી આથા, તાંહા પબ્લિયુસુ બાહકાલે ખુબ બોરો ચોળલો આને મરડા કી બિમાર આથો, તાંહા પાઉલુહુ તીયાહી પરમેહેરુલે પ્રાર્થના કેયી આને તીયાપે આથ થોવીને તીયાલે હારો કેયો. 9પબ્લિયુસુ બાહકો હારો વી ગીયો તોઅ હીને, તીયા ટાપુ બીજે બિમાર માંહે પાઉલુહી આલે, આને તીયાહા તીયાહાને બી હારે કેયે. 10તીયાહા આમા ખુબુજ આદર કેયો, આને તીન મોયના ફાચે જાંહા આમુહુ જાંઅ તીયાર આથા, તાંહા જો કાય આમા મુસાફરી માટે ખાતુરે જરુરી આથો, તે બાદી વસ્તુ આમનેહે આપી.
માલ્ટા ટાપુહીને રોમી શેહેરુવેલ
11આમુહુ તીન મોયના બાદ આલેકઝાડર એક જાહાજુમે બોહી ગીયા, જીયાહા તીયા ટાપુમે હિયાલો વિતાવલો, તીયા આગલા ભાગુપે બેન દેવુ નિશાણી પાળલી આથી. 12આમુહુ સિરાકુસ શેહેરુ ટાપુહી લંગર ટાકીને તીન દિહ તીહી રીયા. 13આમુહુ તીહીને આગલા વાદીને રેગીયમ શેહેરુમે આવી પોચ્યા આને એક દિહુ બાદ દક્ષિણ દિશાવેલને વાંરો ચાલુ વીયો, તાંહા બીજે દિહી પુતૌલી શેહેરુમે આલા. 14તીહી આમનેહે થોડેક વિશ્વાસી માંહે મીલી ગીયે, આને તીયાં આખુલોકી આમુહુ તીયાહી સાત દિહ લોગુ રીયા; આને ઈયુ રીતી તીયાં આરી રીયા તાંહા આમુહુ ચાલીને રોમી શેહેરુમે જાંઅ લાગ્યા. 15રોમી શેહેરુમેને થોડાક વિશ્વાસી લોકુહુને ખબર કા આમુહુ તીહી આવતાહા, આને તે આમનેહે મીલા આને રોમી શેહેરુમે લી જાંઅ ખાતુરે આપ્પિયસ શેહેરુ બાજાર આને તીન ધર્મશાળા નાવુ જાગાહી હુદી આલે, તીયાહાને મીલીને પાઉલુહુ પરમેહેરુ ધન્યવાદ કેયો, આને ખુબુજ ઉત્સાહિત વીયો.
પાઉલ રોમી શેહેરુમે
16જાંહા આમુહુ રોમી શેહેરુમે પોચ્યા, તાંહા પાઉલુલે એ પરવાનગી મીલી ગીયી, તોઅ તીયાપે નજર રાખનારા સૈનિકુ આરી જીહી ઈચ્છા રાખે, તીહી રી સેકેહે.
17તીન દિહુ બાદ પાઉલુહુ મુખ્ય યહુદી લોકુહુને હાધ્યા, આને બાદા એકઠા વીયા તાંહા પાઉલુહુ તીયાહાને આખ્યો, “ઓ પાવુહુ, માયુહુ આપુ જાતિ લોકુ વિરુધ આને આપુ આગલા ડાયા રીતી રીવાજુ વિરુધ કાય બી નાહ કેયો, તેબી માને યરુશાલેમુમે બંદી બનાવલો આને રોમી સરકારુ આથુમે હોપી દેદલો. 18તીયાહા માને પારખીને છોડી દાંઅ વિચાર કેલો, કાહાકા માને મોતુ સજા આપે એહેડો ગુનો મામે નાય આથો. 19પેન જાંહા યહુદી આગેવાન તીયા વિરુધુ ગોગા લાગ્યા, તાંહા માને કેસર રાજાપે માંગ કેરા પોળી, કા ઇહી રોમી શેહેરુમે માઅ ન્યાય કેરામે આવે, તેબી આપુ જાતિ લોકુ વિરુધ માઅ કાય ફરિયાદ નાહ. 20તુમા આરી મીલુ આને ગોઠયા કીવ્યુ, ઈયા ખાતુરે માયુહુ તુમનેહે હાધ્યાહા, કાહાકા ઇસ્રાએલુ આશા એટલે ખ્રિસ્તુ લીદેજ આંય ઈયુ હાકલીકી બાંદાલો હાય.” 21તીયાહા પાઉલુલે આખ્યો, “આમનેહે યહુદીયા વિસ્તારુમેને તોઅ વિશે એક બી ચિઠ્ઠી નાહ મીલી, આને તીહી આલ્લા પાવુમેને તોઅ વિશે એગુહુ ખબર નાહ દેદી, આને નાહ તોઅ નિંદા કેયી. 22પેન તોઅ વિચાર કાય હાય, તોઅ આમુહુ જાંણા માગતાહા, કાહાકા આમુહુ જાંતાહા કા આખી જાગે ઇસુ પંથુ વિરુધુમે લોક ગોઠયા કેતાહા.”
23તાંહા તીયા યહુદી લોકુહુ પાઉલુ આરી એક દિહી નક્કી કેયો, આને ખુબુજ લોક પાઉલુહી એકઠા વીયા, આને પાઉલ તીયાહાને વેગીવેલને વાતીવેલ હુદી પરમેહેરુ રાજ્ય વિશે ગોઠયા હોમજાવ્યા, આને મુસાહા આપલા નિયમશાસ્ત્રા આને ભવિષ્યવક્તા ચોપળીમેને ઇસુ વિશે હોમજાવતો રીયો. 24તાંહા થોડાક લોકુહુ પાઉલુહુ જો આખ્યો, તીયુ ગોઠીપે વિશ્વાસ કેયો, આને થોડાક લોકુહુ વિશ્વાસ નાય કેયો. 25તે બાદા એકબીજા આરી વાદ-વિવાદ કીને તીહીને જાતા રાંઅ તીયારીમે આથા, તાંહા પાઉલુહુ તીયાહાને આખ્યો, પવિત્રઆત્માહા યશાયા ભવિષ્યવક્તા મારફતે તુમા આગલા ડાયાહાને બારાબરુજ આખલો, 26તુ માઅ ઇસ્રાએલી લોકુહુને જાયને એહેકી આખે કા
તે હેયાજ કેતાહા,
પેન તે હીં નાહા સેકતા,
તે ઉનાયાજ કેતાહા,
પેન તે હોમજી નાંહા સેકતા, 27કાહાકા તીયા લોકુ મન કમજોર વી ગીયોહો,
આને તીયા કાન બેરા વી ગીયાહા
આને તીયાહા ડોંઆ મીચાય ગીયાહા,
કાદાચ એહેકી નાય વેઅ કા તે ડોંઆકી હેઅ,
કાનુકી ઉનાય મનુકી હોમજે,
આને પ્રભુ વેલ ફિરે,
આને આંય તીયાહાને હારા કી દીવ્યુ.
28“ઈયા ખાતુરે તુમુહુ જાંય લેજા કા પરમેહેરુ ઉદ્ધારુ ગોઠ અન્યજાતિ લોકુહી મોકલી આપીહી, આને તે લોક સ્વીકાર કેરી.” 29“જાંહા પાઉલુહુ એહેકી આખ્યો, તાંહા યહુદી લોક એક-બીજા આરી વિવાદ કેરા લાગ્યા, આને તીહીને જાતા રીયા.” 30આને પાઉલ રોમી શેહેરુમે બેન વોર્ષે લોગુ પાળો આપીને પોંગામે રીયો, આને જે તીયાહી આવતેલે તીયાહાને તોઅ આવકાર કેતલો. 31આને પાઉલ પરમેહેરુ રાજ્ય વિશે ગોઠ બીયા વગર આખતલો, આને કેલ્લી બી રુકાવટ વગર પ્રભુ ઇસુ ખ્રિસ્તુ ગોઠયા હિક્વુતલો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in