યાકૂબ નો 1
1
અવકાર
1ઇયુ કાગળ યાકૂબ ની તરફ થી હે, ઝી પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ નો સેંવક હે, અનેં આ હેંનં યહૂદી વિશ્વાસી મનખં ન બાર ઘરાણં નેં લખેં રિયો હે, ઝી આખી દુન્ય મ વખેંરાએંલં હે, હેંનં બાર ઘરાણં નેં નમસ્કાર.
વિશ્વાસ અનેં બુદ્ધિમાન
2હે મારં વાલોં, ઝર તમારી ઇપેર કઇક પરકાર ન પરિક્ષણં આવે, તર હેંનેં મુટી ખુશી ની વાત હમજો. 3કેંમકે તમું જાણો હે, કે ઝર તમારો વિશ્વાસ પારખવા મ આવે હે, તર તમારી ધારેંણ હુદી વદે હે. 4તમારે બદ્દું સહન કરવા હિકવું જુગે, કે તમું આત્મિક રુપ થી પૂરં પાકં થાએં જો, અનેં તમં મ કઇની યે વાત ની કમી નેં રે. 5પુંણ અગર તમં મહં કેંનેંક નેં બુદ્ધિ ની કમી વેહ, તે પરમેશ્વર કનેં માંગે, ઝી ઠપકો આલ્યા વગર બદ્દનેં હમેશા આલેંસ કરે હે, અનેં હેંનેં આલવા મ આવહે. 6પુંણ ઝર તમું હેંનેં કન માંગો હે, તે તમારે વિશ્વાસ કરવા નો હે, અનેં હેંના ઇપેર કઇ યે શક નેં કરવો, કેંમકે શક કરવા વાળું દરજ્યા ની ઝાભોળં નેં જેંમ હે ઝી વાએંરા થી વએ અનેં કુદે હે. 7એંવું મનખ એંમ નેં હમજે, કે મનેં પ્રભુ કન થી કઇક મળહે. 8વેયુ મનખ બે મન વાળું હે, અનેં પુંતાની વાતં મ ટકેં નહેં રેંતું.
ગરિબ અનેં ધનવાન
9વેયુ વિશ્વાસી ઝી ગરિબ હે, હેંને ખુશ થાવું જુગે, કે પરમેશ્વરેં હેંનેં માન આલ્યુ હે. 10વેયુ વિશ્વાસી ઝી ધનવાન હે, હેંને ખુશ થાવું જુગે, કે પરમેશ્વરેં હેંનેં નમ્ર કર્યુ હે, કેંમકે વેયુ ખોડ ના ફૂલ નેં જેંમ મટેં જાહે. 11સુર્યા નેં ઉગતં મસ તોપ લાગવા મંડે હે અનેં ખોડ નેં હુકવેં દે હે, અનેં હેંનું ફૂલ ગરેં જાએ હે, અનેં હીની શોભા મટતી જાએ હે, ઇવીસ રિતી એક ધનવાન હુંદો પુંતાના કામ મ લાગેંલોસ વેહ અનેં મરેં જાહે.
પરિક્ષણ અનેં લાલસ
12ધન્ય હે વેયુ મનખ ઝી પરિક્ષણ મ ટકેં રે હે, કેંમકે પરિક્ષણ મ સફળ થાવા નેં લેંદે, હેંનેં અમર જીવન નો મોંગટ મળહે, ઝેંનો વાએંદો પરમેશ્વરેં હેંનં બદ્દ મનખં હારુ કર્યો હે, ઝી હેંનેં પ્રેમ કરે હે. 13ઝર કેંનેંક નું પરિક્ષણ થાએ, તે વેયુ એંમ નેં કે, કે મારું પરિક્ષણ પરમેશ્વર તરફ થી થાએ હે, કેંમકે નહેં તે ભુંડી વાતં થી પરમેશ્વર પરિક્ષણ કરતો, અનેં નહેં વેયો પુંતે કેંનેંક નેં પરિક્ષણ મ નાખતો. 14પુંણ દરેક મનખ પુંતાનીસ લાલસ મ કેંસાએં નેં ફસાએં જાએ હે, અનેં પરિક્ષણ મ પડે હે. 15ફેંર ઝર વેયુ પાપ કરવા ના બારા મ વિસાર કરે હે, તે પાપ નું જલમ થાએ હે, અનેં પાપ વદેં જાએ હે. અનેં હેંનો બદલો અમર કાળ નું મોત હે. 16હે મારં વાલં ભાજ્યોં અનેં બુંનો, ધુંખો નહેં ખો. 17કેંમકે દરેક અસલ વરદાન અનેં દરેક ખાસ દાન આપડા પરમેશ્વર બા તરફ થી હે, ઝેંને આકાશ મ સુર્યા, સાન અનેં તારં નેં બણાયા હે, પરમેશ્વર હમેશા એક હરકો હે, અનેં વેયો સાએંલા નેં જેંમ નહેં બદલાતો. 18હેંને પુંતાનીસ મરજી થી આપનેં હાસ ના વસન દુવારા પુંતાનં બેંટા-બીટી બણાય, એંતરે કે આપું હેંનં બણાવેંલં જીવ-જનાવરં મ પેલા ફળ નેં જેંમ બણન્યે.
હામળવું અનેં કરવું
19હે મારં વાલોં, ઇયે વાત તમું જાણ લો, દરેક મનખ હામળવા હારુ તિયાર રે અનેં બુંલવા મ ધીમું અનેં રિહ કરવા મ હુંદું ધીમું વેહ. 20કેંમકે ઝર કુઇ મનખ રિહ કરે હે, વેયુ પરમેશ્વર નેં પરસણ પડે એંવું કામ નહેં કરેં સક્તું. 21એંતરે હારુ બદ્દી ગંદગી અનેં વેર-ભાવ નેં સુંડેંનેં, હેંનં પરમેશ્વર ન વસનં નેં નરમાઈ થી ગરહણ કર લો, ઝી તમારા હય્યા મ નાખવા મ આયુ અનેં ઝી તમારી આત્મા નું તારણ કરેં સકે હે. 22પુંણ પરમેશ્વર ના વસન નેં હામળવા વાળસ નેં, પુંણ પાળવા વાળં બણો, ઝી પુંતે-પુંતાનેં ધુંખો દે હે. 23કેંમકે ઝી કુઇ વસન નેં હામળવા વાળું વેહ અનેં હેંનેં ઇપેર સાલવા વાળું નેં વેહ, તે વેયુ હેંના મનખ નેં જેંમ હે, ઝી પુંતાનું સોભાવિક મોડું અરિસા મ ભાળે હે. 24એંતરે હારુ કે વેયુ પુંતે-પુંતાનેં ભાળેંનેં જાતું રે અનેં તરત ભુલેં જાએ હે કે વેયુ કેંવું હેંતું. 25પુંણ વેયુ મનખ ઝી પરમેશ્વર ન પૂરં નિયમં ઇપેર ધિયન કરતું રે હે, ઝી મનખં નેં પાપ થકી સુટકારો આલે હે, વેયુ મનખ હામળેંનેં ભુલતું નહેં પુંણ હેંનેં પાળે હે, એંવું મનખ પુંતાના કામ મ આશિષિત થાહે. 26અગર કુઇ પુંતે પુંતાનેં ધર્મી હમજે અનેં પુંતાના મોડા થી ભુંડી વાતેં બુંલવા થી કબજો નેં રાખે, તે વેયુ પુંતે-પુંતાનેં ધુંખો દે હે, અનેં હીની ધાર્મિકતા બેકાર હે. 27આપડા પરમેશ્વર બા કનેં દોષ વગર, શુદ્ધ અનેં હાસી ધાર્મિકતા ઇયે હે કે નોદારં અનેં રાંડીલજ્ય ન દુઃખ મ હેંનની મદદ કરવી, અનેં પુંતે પુંતાનેં ઇની દુન્ય ના ભુંડા વેવહાર થી અલગ રાખવું.
Currently Selected:
યાકૂબ નો 1: GASNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.