YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 28

28
માલ્ટા દ્વીપ મ પાવલુસ
1ઝર હમું બદ્દા ધેડ ઇપેર સહી સલામત પોતેંજ્યા, તે હમનેં ખબર પડી કે એંના દ્વીપ નું નામ માલ્ટા હેંતું. 2તાં ન રેંવા વાળેં હમારી અસલ ભાળ-દેંખ કરી, કેંમકે ટાડ હીતી અનેં ફેંર વરહાત સલુ થાએંજ્યો હેંતો, એંતરે હારુ હેંનવેં હમારી હારુ આગ બાળી અનેં હમારો અવકાર કર્યો. 3ઝર પાવલુસેં લાખડં નો ભારો ભેંગો કરેંનેં આગ મ મેંલ્યો, તે એક હાપ ઝાળ ને લેંદે નકળ્યો અનેં હેંન હાથેં ફુંતાએંજ્યો. 4ઝર તાં ન રેંવા વાળેં હાપ નેં હેંના હાથ ઇપેર ટંગાએંલો ભાળ્યો, તે એક બીજા નેં કેંવા લાગ્ય, “હાસેં હાસ આ માણસ હત્યારો હે, દરજ્યા મહો તે વેયો બસેંજ્યો, તે હુદી આપડી દેવજયી હેંનેં જીવતો રેંવા નેં દેંદો.” 5તર હેંને હાપ નેં આગ મ ઝજેંડ દડ્યો, અનેં હેંનેં કઇ નુકસાન નેં થાયુ. 6વેય મનખં વાટ જુંવતં હેંતં કે વેયો હુજેં જાહે, કે કઇના બી ટાએંમ મ પડેંનેં મરેં જાહે, પુંણ ઝર વેય ઘણી વાર તક ભાળતં રિય, અનેં ભાળ્યુ કે હેંનેં કઇ હુંદું નેં થાયુ, તે પુંતાના વિસાર બદલેંનેં કેંદું “ઇયો તે કુઇ દેંવ હે.”
7હીની ધેડ ની આજુ-બાજુ હેંના ટાપા ના મુખી પુબલિયુસ ની જમીન હીતી, હેંને હમનેં પુંતાને ઘેર લેં જાએંનેં તાંણ દાડં તક દોસદારી થી પરુંણા કર્યા. 8પુબલિયુસ નો બા જબર ઝાડા અનેં તાવ થી બેંમાર પડેંલો હેંતો, એંતરે હારુ પાવલુસેં હેંનેં કન કમરા મ જાએંનેં પ્રાર્થના કરી, અનેં હેંના ઇપેર હાથ રાખેંનેં હેંનેં હાજો કર્યો. 9ઝર એંવું થાયુ, તે હેંના ટાપા ન બાકી બેંમાર હુંદં પાવલુસ કન આય, અનેં હાજં કરવા મ આય. 10હેંનવેં હમનેં ઘણું માન આલ્યુ, અનેં તાંણ મઇનં પસી ઝર હમું જાવા હારુ તિયાર હેંતા, તે ઝી કઇ હમારી હારુ જરુરી હેંતું, જહાંજ ઇપેર મેંલ દેંદું.
માલ્ટા દ્વીપ થી રોમ સેર તરફ
11તાંણ મઇનં પસી હમવેં સિકંદરિયા ના એક જહાંજ ઇપેર પરવાસ સલુ કર્યો, ઇયુ જહાંજ ટાડ નેં લેંદે એંના દ્વીપ ઇપેર રુંકાએંલું હેંતું, એંના જહાંજ ના અગ્યેડ ના ભાગેં દિયુસકૂરી એંતરે જુંડિયા દેંવતા ની એક નિશાની હીતી. 12સુરકૂસા સેર મ લંઘર નાખેંનેં હમું તાંણ દાડા રુંકાએં રિયા. 13તાં થી અગ્યેડ વદેંનેં હમું રેગિયુમ સેર મ પોત્યા, અનેં એક દાડા પસી રાખો નું વાએંરું સાલ્યુ, તર હમું બીજે દાડે પુતિયુલી સેર મ આયા. 14તાં હમનેં અમુક વિશ્વાસી ભાઈ-બુંન મળ્ય, અનેં હેંનં ના કેંવા થી હમું હેંનનેં તાં હાત દાડં તક રિયા, અનેં ઇવી રિતી હેંનનેં હાતેં રેંવા પસી, હમું જમીન રસ્તા થકી રોમ સેર તરફ સાલેં જ્યા. 15રોમ સેર ના અમુક વિશ્વાસી ભાઈ-બુંનવેં હામળ્યુ, કે હમું તાં આવેં રિયા હે, અનેં વેય હમનેં મળવા અનેં હમનેં રોમ લેં જાવા હારુ અપ્પિયુસ સેર ના બજાર અનેં તાંણ ધરમ શાળા સેરં તક આય, ઝેંનનેં ભાળેંનેં પાવલુસેં પરમેશ્વર નું ધનેવાદ કર્યુ, અનેં ઘણોસ ખુશ થાયો. 16ઝર હમું રોમ સેર મ પોત્યા, તે પાવલુસ નેં એક સેનિક નેં હાતેં ઝી હીની રખવાળી કરતો હેંતો, એંખલો રેંવા ની આજ્ઞા મળેં ગઈ.
રોમ સેર મ પાવલુસ
17તાંણ દાડં પસી હેંને યહૂદી મનખં ના મુખી નેં બુંલાયો, અનેં ઝર વેયા ભેંગા થાયા તે હેંનનેં કેંદું, “હે ભાજ્યોં, મેંહ પુંતાનં મનખં ના કે બાપ-દાદં ના વેવહાર નેં વિરુધ મ કઇ બી નહેં કર્યુ, તે હુંદો મનેં યરુશલેમ સેર થી રોમી અધિકારજ્ય ના હાથ મ હુંપવા મ આયો. 18હેંનવેં મારી તપાસ કરેંનેં મનેં સુંડ દેંવા સાઇહુ, કેંમકે મારા મ મોત નેં લાએંક કુઇ દોષ નેં હેંતો. 19પુંણ ઝર યહૂદી મનખં ના અગુવા ઇની વિરુધ મ બુંલવા લાગ્યા, તે મારે કૈસર#28:19 રોમ નો મુંટો રાજા ની માંગ કરવી પડી, કે આં રોમ સેર મ મારો નિયા કરે, એંવું નહેં કે મારે પુંતાનં મનખં ઇપેર કઇ દોષ લગાડવો હેંતો. 20એંતરે હારુ મેંહ તમનેં બુંલાયા હે, કે તમનેં મળું અનેં વાત-સિત કરું, કેંમકે ઇસરાએંલ ન મનખં ની આહ એંતરે ઝી મસીહ હે, ઝેંનેં લેંદે હૂં ઇની હાકોળં થી બંદાએંલો હે.” 21હેંનવેં હેંનેં કેંદું, “નહેં હમવેં તારા બારા મ યહૂદિયા પરદેશ ન મનખં થી કાગળં મેંળવ્ય, અનેં નહેં હમારં મનખં મહા કેંનેંકેં આવેંનેં તારા બારા મ કઇ વતાડ્યુ, અનેં નહેં ભુંડું કેંદું. 22પુંણ તારો વિસાર હું હે? વેયુસ હમું તારા થકી હામળવા માંગજ્યે હે, કેંમકે હમું જાણન્યે હે, કે દરેક જગ્યા મ એંના પ્રભુ ના રસ્તા નેં વિરુધ મ મનખં વાતેં કરે હે.”
23તર હેંનં યહૂદી મનખંવેં પાવલુસ હારુ એક દાડો નકી કર્યો, અનેં ઘણં બદ્દ મનખં હેંનેં તાં ભેંગં થાય, અનેં વેયો પરમેશ્વર ના રાજ ની ગવાહી આલતો જાએંનેં, અનેં મૂસા નું નિયમ અનેં ભવિષ્યવક્તં ની સોપડજ્ય થી ઇસુ ના બારા મ હમજાડેં-હમજાડેંનેં હવેંર થી હાંજ તક વતાડતો રિયો. 24તર અમુક મનખંવેં હીન્યી વાતં નેં ઝી પાવલુસેં કીદી હીતી, વિશ્વાસ કર્યો, પુંણ અમુક મનખંવેં વિશ્વાસ નહેં કર્યો. 25ઝર વેય એક બીજા થી એક મત ન નેં થાએં સક્ય, અનેં વેંહાં થી જાવા મંડ્ય, તર પાવલુસેં હેંનનેં એક વાત કીદી, “પવિત્ર આત્માવેં યશાયાહ ભવિષ્યવક્તા દુવારા તમારં બાપ-દાદં નેં ઠીકેંસ કેંદું, 26જાએંનેં એંનં મનખં નેં કે, કે હામળતં તે રેંહો, પુંણ નેં હમજહો, અનેં ભાળતં તે રેંહો, પુંણ નેં હુજ પડહે, 27કેંમકે એંનં મનખં નું મન ગેળાએંલું, અનેં હેંનં ના કાંદડા બેરા થાએંજ્યા હે, અનેં હેંનવેં પુંતાની આંખેં વેંસેં દીદી હે, એંવું નેં થાએં કે વેય કેંરં આંખ થી ભાળે, અનેં કાંદડં થી હામળે, અનેં મન થી હમજે, અનેં ફેંર પાપ કરવું સુંડેંનેં મારી મએં ફરે, અનેં હૂં હેંનનેં હાજં કરું. 28એંતરે હારુ તમું જાણો, કે પરમેશ્વર ના એંના તારણ ના હમિસાર નેં બીજી જાતિ ન મનખં કનેં મુંકલેં દેંવાયો હે, અનેં વેય હેંનેં માનહે.” 29ઝર હેંને આ કેંદું તે યહૂદી મનખં એંનં મસ બુંલા-બાલી કરવા મંડ્ય અનેં તાં થી જાતં રિય. 30પાવલુસ પૂરં બે વરહં પુંતાના ભાડા ના ઘેર મ રિયો. 31અનેં ઝી હેંનેં કન આવતં હેંતં, હેંનં બદ્દનેં મળતો રિયો, અનેં હિમ્મત હાતેં સમક્યા વગર, અનેં કુઇ બી રુંકાવટ વગર પરમેશ્વર ના રાજ નો પરસાર કરતો અનેં પ્રભુ ઇસુ મસીહ ની વાતેં હિકાડતો રિયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for પ્રેરિતોનાં ક્રત્યો 28