YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 26

26
પાવલુસ દુવારા અગ્રિપા રાજા નેં વતાડવું
1રાજા અગ્રિપાવેં પાવલુસ નેં કેંદું, “તનેં પુંતાના બારા મ બુંલવા ની સુટ હે.” તર પાવલુસેં હાથ લાંબો કરેંનેં મનખં નેં સપ રેંવા હારુ ઇશારો કરતે જાએંનેં કેંદું,
2હે રાજા અગ્રિપા, ઝીની વાત નો યહૂદી મનખં ના અગુવા મારી ઇપેર દોષ લગાડે હે, આજે તારે હામેં હેંનો જવાબ આલવા મ હૂં પુંતાનેં ધન્ય હમજું હે. 3હૂં જાણું હે કે તું યહૂદી મનખં ના બદ્દા રિતી-રિવાજં અનેં વિવાદં નેં જાણે હે. એંતરે હારુ ધિયાન થી મારી વાત હામળ ઇવી હૂં તનેં અરજ કરું હે.
4હૂં નાનપણ થી પુંતાની જાતિ ન મનખં નેં વસેં અનેં યરુશલેમ સેર મ મુંટો થાયો હે. એંતરે હારુ બદ્દ યહૂદી મનખં જાણે હે કે મારું સાલ-સલન સરુવાત થીસ કેંવું હે. 5વેય મનેં નાનપણ થી જાણે હે અનેં અગર વેય ગવાહી આલવા સાહે, તે વેય આલેં સકે હે, કે હૂં ફરિસી ટુંળા નો માણસ થાએંનેં રિયો, ઝી કે હમારા ધરમ નો બદ્દ કરતં કડક ટુંળો હે. 6આજે હૂં પરમેશ્વર દુવારા હમારં બાપ-દાદં નેં આલેંલા વાએંદા ની આહ નેં લેંદે આં ગુંનેગાર ના રુપ મ ઇબો હે. 7એંનાસ વાએંદા નેં પૂરો થાવા ની આહ લગાડેંનેંસ, હમારં બાર ઘરાણા ન મનખં પુંતાના હાસા મન થી રાત-દાડો પરમેશ્વર ની સેવા કરતં આય હે. હે રાજા, ઇનીસ આહ ને લેંદે યહૂદી મનખં મારી ઇપેર દોષ લગાડે હે. 8અનેં પરમેશ્વર મરેંલં મનખં નેં પાસં જીવતં કરે હે, ઇની વાત ઇપેર વિશ્વાસ કરવા હારુ તમનેં હુંકા કાઠું લાગે હે?
9મનેં હુંદું એંમ લાગતું હેંતું કે નાજરત ગામ ના ઇસુ ના વિરુધ મ ઘણું કઇક કરું. 10અનેં મેંહ યરુશલેમ સેર મ એંવુંસ કર્યુ, અનેં મુખી યાજકં થકી અધિકાર મેંળવેંનેં ઘણં-બદં પવિત્ર મનખં નેં જેલ મ દડ્ય, અનેં ઝર હેંનનેં માર નાખવા મ આવતં હેંતં તર હૂં હુંદો હેંનનેં મરાવ દડવા મ ભાગિદાર થાતો હેંતો. 11ઘણી વખત હૂં ગિરજં મ હેંનનેં શિક્ષણ અલાડેં-અલાડેંનેં ઇસુ ની નિંદા કરાવતો હેંતો, આં તક કે રિહ નેં મોરેં એંવો ગાંડો થાએંજ્યો કે બીજં સેરં મ હુંદો જાએંનેં હેંનનેં વિતાડતો હેંતો.
પુંતાના હૃદય બદલાણ નો ખોંલાસો
(પ્રેરિ. 9:1-19; 22:6-16)
12ઇનીસ વાત હારુ ઝર હૂં મુખી યાજકં થકી અધિકાર અનેં હોકમ નું કાગળ લેંનેં દમિશ્ક સેર મ જાએં રિયો હેંતો, 13તે હે રાજા, રસ્તા મ બફોર ના ટાએંમ મ મેંહ આકાશ મ સૂર્યા ના તેજ કરતં વદારે એક ઇજવાળું, મારી અનેં માર હાત વાળં નેં સ્યારેં મેર ભભળતં ભાળ્યુ. 14ઝર હમું ભુંએં પડેંજ્યા, તર મેંહ ઈબ્રાનિ ભાષા મ એંમ કેંતં હામળ્યુ, હે શાઉલ, હે શાઉલ, તું મનેં હુંકા વિતાડે હે? તારું મારી વિરુધ લડવું નકમ્મું હે. 15તર મેંહ કેંદું, “હે પ્રભુ તું કુંણ હે?” પ્રભુવેં કેંદું, “હૂં ઇસુ હે, ઝેંનેં તું વિતાડે હે.” 16પુંણ હાવુ તું ઉઠ, અનેં ઇબો થા, મેંહ તનેં એંતરે હારુ દર્શન આલ્યુ હે કે તનેં મારો સેંવક બણાવું, અનેં ઝી દર્શન તું ભાળેં સુક્યો હે, અનેં ઝી દર્શન વાહેડેં ભાળહેં હેંનો ગવાહ હુંદો બણાવું. 17અનેં હૂં તનેં ઇસરાએંલ ન મનખં થી અનેં બીજી જાતિ ન મનખં થી બસાવેં, હૂં તનેં હાવુ હેંનં કન એંતરે હારુ મુંકલું હે, 18કે તું હેંનની આંખેં ખોલે, એંતરે કે વેય ઇન્દારા મહં ઇજવાળા મએં અનેં શેતાન ના અધિકાર મહં પરમેશ્વર ની તરફ ફરે. તર પરમેશ્વર હેંનના પાપ માફ કરે અનેં વેય હેંનં મનખં હાતેં વારસદારી મેંળવે ઝી મારી ઇપેર વિશ્વાસ કરવા થી પવિત્ર કરવા મ આય હે.
પુંતાના સેવા કામ નો ખોંલાસો
19એંતરે હારુ હે રાજા અગ્રિપા, મેંહ વેયુ હરગ નું દર્શન પાળ્યુ હે. 20પેલ દમિશ્ક સેર ન, ફેંર યરુશલેમ સેર ન અનેં હેંનેં પસી યહૂદિયા પરદેશ ન બદ્દ ઇલાકં મ રેંવા વાળં મનખં મ અનેં બીજી જાતિ ન મનખં મ મેંહ પરસાર કર્યો, કે પાપ કરવા નું બંદ કરેંનેં પરમેશ્વર ની તરફ ફરો અનેં એંવું જીવન જીવીનેં સાબિત કરો કે તમવેં ભુંડં કામં કરવં સુંડ દેંદં હે. 21ઇની વાતં ને લેંદે યહૂદી મનખં મનેં મંદિર મ હાએંનેં માર દડવા ની કોશિશ કરતં હેંતં. 22પુંણ પરમેશ્વર ની મદદ થી હૂં આજ તક જીવતો હે, અનેં નાનં-મુંટં બદ્દનેં હામેં ગવાહી આલું હે. અનેં ઝી થાવા વાળી વાતં ના બારા મ ભવિષ્યવક્તંવેં અનેં મૂસે કેંદું, હીનીસ વાતં નેં હૂં વતાડું હે. 23કે મસીહ નેં દુઃખ વેંઠવું પડહે, અનેં વેયોસ બદ્દ કરતં પેલ મરેંલં મહો પાસો જીવતો થાએંનેં યહૂદી મનખં મ અનેં બીજી જાતિ ન મનખં મ તારણ નો પરસાર કરહે.
24ઝર ઇવી રિતી થી પાવલુસ જવાબ આલેં રિયો હેંતો, તર ફેસ્તુસ રાજપાલેં જુંર થી સિસાએં નેં કેંદું, “હે પાવલુસ તું ગાંડો હે. ઘણી ભણાઇ કરવા થી તું ગાંડો થાએંજ્યો હે.” 25પુંણ પાવલુસેં જવાબ આલ્યો, હે મહાન ફેસ્તુસ, હૂં ગાંડો નહેં, પુંણ હાસી અનેં બુદ્ધિ ની વાતેં કું હે. 26રાજા અગ્રિપા હૂં સમક્યા વગર બુંલેં રિયો હે કેંમકે તું ઇયે વાતેં જાણે હે, અનેં મનેં વિશ્વાસ હે, કે ઇની વાતં મહી કુઇ વાત હેંનેં થી સાની નહેં, કેંમકે ઇયો બણાવ તે ખુંણા મ ઓંઠો નહેં થાયો. 27હે રાજા અગ્રિપા, હું તું ભવિષ્યવક્તં ઇપેર વિશ્વાસ કરે હે? હાવ, હૂં જાણું હે કે તું વિશ્વાસ કરે હે. 28રાજા અગ્રિપાવેં પાવલુસ નેં કેંદું, “હું તું થુંડોકેંસ ટાએંમ હમજાડેંનેં મનેં મસીહી માણસ બણાવવા માંગે હે?” 29પાવલુસેં કેંદું, “પરમેશ્વર નેં મારી પ્રાર્થના આ હે કે હું થુંડાક મ, હું વદાર મ ખાલી તુંસ નહેં, પુંણ ઝેંતરં મનખં આજે મારું હામળે હે, વેય બદ્દ મારી જેંમ મસીહી થાએં જાએ. પુંણ એક કેદી ના રુપ મ નેં.” 30તર રાજા અનેં રાજપાલ અનેં બિરનીકે અનેં હેંનં હાતેં બેંહવા વાળં ઉઠેંનેં ઇબં થાય અનેં સાલેં જ્ય. 31ઝર વેય બારતં જાએં રિય હેંતં તર મએં-મએં કેંવા લાગ્ય, એંને માણસેં માર દડવા અનેં જેલ મ જાવા નેં લાએંક કઇ ગલત કામ નહેં કર્યુ, 32રાજા અગ્રિપાવેં ફેસ્તુસ રાજપાલ નેં કેંદું, “અગર આ આદમી કૈસર#26:32 રોમ નો મુંટો રાજા દુવારા મારો નિયા થાવો જુગે ઇવી અરજ નેં કરતો તે સુટી સક્તો હેંતો.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for પ્રેરિતોનાં ક્રત્યો 26