Logo ng YouVersion
Hanapin ang Icon

માથ્થી 5:15-16

માથ્થી 5:15-16 KXPNT

મશાલ હળગાવીને વાસણ નીસે નય, પણ દીવી ઉપર મુકવામાં આવે છે, ન્યાથી ઘરમાનાં બધાયને ઈ અજવાળું આપે છે. ઈ જ વખતે તમે તમારુ અજવાળું લોકોની આગળ એવુ અજવાળું થાવા દયો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જોયને સ્વર્ગમાંના તમારા બાપનું નમન કરે.

Mga Libreng Babasahing Gabay at Debosyonal na may kaugnayan sa માથ્થી 5:15-16