પ્રેરિત કેલે કામે 25
25
1તીન દિહુ ફાચે રાજ્યપાલ ફેસ્તુસ યહુદીયા જીલ્લામે આલો, ફાચે તોઅ કૈસરિયા શેહેરુમેને યરુશાલેમ શેહેરુમે ગીયો. 2તાંહા મુખ્યો યાજકુહુ આને યહુદી આગેવાનુહુ તીયા હુંબુર પાઉલુપે દોષ લાગવ્યો. 3આને તીયાહા ફેસ્તુસુલે વિનંતી કેયી કા મેહેબાની કીને પાઉલુલે યરુશાલેમુમે હાદી લે, કાહાકા તે વાટીમુજ પાઉલુલે માય ટાકા ખાતુરે કાવત્ર કી રીયાહા. 4ફેસ્તુસુહુ જવાબ દેદો, “પાઉલ કૈસરિયા શેહેરુ જેલુમે હાય, આને આંય પોતે તીહી માહરીજ જાનારો હાય.” 5ઈયા ખાતુરે, તુમામેને મુખ્ય અધિકારી માઅ આરી આવે, કાદાચ તીયા માંહાહા ખોટો કામ કેયો વેરી તા, તીયાપે દોષ લાગવે.
6તીયાં આરી આઠ-દશ દિહ રીને ફેસ્તુસ કૈસરિયા શેહેરુમે ફાચો ગીયો, આને બીજા દિહે ન્યાય કેરુલો જાગાપે બોહીને પાઉલુલે લી આવા આજ્ઞા દેદી. 7જાંહા તોઅ આલો તાંહા જે યહુદી આગેવાન યરુશાલેમુમેને આલ્લા આથા, તીયાહા આજુ-બાજુ ઉબી રીને તીયાપે ખુબુજ મોડા-મોડા દોષ તીયાપે લાગવ્યા, જીયા સાબિતી તે આપી નાય સેક્તલા. 8પેન પાઉલુહુ જવાબ દેદો, “માયુહુ તા યહુદી લોકુ નિયમશાસ્ત્રા વિરુધ કા, તીયાં દેવળુ વિરુધ કા, રોમી કેસર રાજા વિરુધ કેલ્લો બી ગુનો નાહ કેયો.” 9તાંહા ફેસ્તુસુહુ યહુદી આગેવાનુહુને ખુશ કેરા ખાતુરે તીયાહા પાઉલુ ફુચ્યો, “કાય તુ યરુશાલેમુમે જાંઅ ઈચ્છા રાખોહો, જીયા વિશે તીહી માઅ હુંબુર ઈયુ ગોઠી વિષયુમે તોઅ ન્યાય કેરામે આવે?”
10પાઉલુહુ આખ્યો, “આંય કેસર રાજા ન્યાય કેરુલો જાગા હુંબુર ઉબલો હાય, આને ઓજ તોઅ જાગો હાય જીહી માઅ ન્યાય કેરામે આવે, તુ હારકી જાંહો કા, માયુહુ યહુદી લોકુ વિરુધ કાયજ ગુનો નાહ કેયો. 11કાદાચ માયુહુ મોતુ સજા મીલે એહેડો એગુહુ ગુનો કેયો વેરી તા, તીહમેને આંય બોચી જાંઅ નાહ માગતો, પેન કાદાચ તીયા મારફતે માપે જો ગુનો લાગવામ આલોહો, તીયામે કાય બી હાચાય નાય વેરી તા કેડાલે બી માને ઈયા યહુદી આગેવાનુ આથુમે હોપી દેવુલો અધિકાર નાહ, તીયા લીદે આંય વિનંતી કીહુ કા માઅ ન્યાય પોતે કેસર રાજા મારફતે કેરામે આવે.” 12તાંહા ફેસ્તુસુહુ તીયાલે સલાહ આપનારા આરી ચર્ચા કીને પાઉલુલે જવાબ દેદો, “તુયુહુ કેસર રાજા મારફતે ન્યાય કેરુલો માંગણી કેયીહી, તીયા લીદે તુ કેસર રાજાહીજ જાહો.”
અગ્રીપા રાજા હુંબુર પાઉલ
13થોડાક દિહ વીતી ગીયા તાંહા અગ્રીપા રાજા આને તીયા હાની બોંહી બરનિકા આરી, કૈસરિયા શેહેરુમે આવીને ફેસ્તુસુ આરી મુલાકાત કેયી. 14તે તીહી ખુબ દિહી રીયે તાંહા ફેસ્તુસુહુ પાઉલુ વિશે રાજાલે આખ્યો, “એક માંહુ હાય જીયાલે ફેલિકસ જેલુમે છોડી ગીયોહો, આને તીયા નામ પાઉલ હાય.” 15જાંહા યરુશાલેમુમે આથો, તેહેડામે મુખ્યો યાજકે આને યહુદી લોકુ વડીલુહુ તીયાપે ગુનો લાગવ્યો, આને ઈચ્છા કેયી કા તીયાલે દંડુ આજ્ઞા દેવામે આવે. 16પેન માયુહુ તીયાહાને જવાબ દેદો, જામ લોગુ જીયાપે આરોપ લાગવુતેહે તીયાલે ગુનો થોવનારા હુંબુર પોતા બચાવ કેરા તક નાય મીલે તાંમ લોગુ તીયાલે સજા આપુલો રોમી રાજા રીત નાહ.
17“ઈયા ખાતુરે જાંહા યહુદી આગેવાન માઅ ઇહી કૈસેરીયા શેહેરુમે આલ્લા, તાંહા માયુહુ જારાક બી વા લાગવ્યા બીજા દીહુલુજ ન્યાય કેરુલો જાગાપે બોહીને, માયુહુ આદેશ દેદો કા પાઉલુલે કોર્ટુમે લી આવામ આવે. 18જાંહા તીયા વિરોધ કેનારા ઉબી રીયા, તાંહા તીયાહા એહેડી ખોટી ગોઠી દોષ નાહ લાગવ્યો જેહેકી આંય હોમજુતલો. 19તીયાં વોચ્ચે ખાલી પોત-પોતા ધર્મા વિશે આને જીયા મોત વી ચુકીહી, તીયા ઇસુ નાવુ એક માંહા વિશે કાયક વિવાદ આથો; પેન પાઉલ તોઅ ફાચે જીવતો વીયોહો એહેકી આખતલો. 20કાહાકા માને નાય ખબર આથી કા ઈયુ ગોઠી તપાસ કેહેકી કીવ્યુ, ઈયા ખાતુરે માયુહુ પાઉલુ ફુચ્યો, ‘કાય તુ યરુશાલેમ શેહેરુમે જાંઅ ઈચ્છા રાખોહો, તીહી તોઅ ઈયુ ગોઠી વિશે ન્યાય કેરામે આવે.’ 21પેન જાંહા પાઉલુહુ વિનંતી કેયી કા માઅ ન્યાયુ ફેસલો કેસર રાજાહી વેઅ; ઈયા ખાતુરે માયુહુ આદેશ દેદો કા જામ લોગુ આંય તીયાલે કેસર રાજાહી નાય મોકલી દીવ્યુ, તામ લોગુ તીયા રાખવાલી કેરામે આવે.” 22તાંહા અગ્રીપા રાજાહા રાજ્યપાલ ફેસ્તુસુલે આખ્યો, આંય બી તીયા માંહા ઉનાયા માગુહુ, તીયાહા આખ્યો, “હાકાલ તુ તીયા ગોઠ ઉનાય સેકોહો.”
23તાંહા બીજે દિહી જાંહા અગ્રીપા રાજા આને બરનિકા ખુબ ધુમધામુ કી આલે, આને તીયાહા સૈનિકુ ટુકળી સરદારુ આરી આને શેહેરુ મુખ્ય લોકુ આરી દરબારુમે પોચ્યે, તાંહા રાજ્યપાલ ફેસ્તુસુહુ સૈનિકુહુને આજ્ઞા દેદી કા, પાઉલુલે દરબારુમે લી આવે. 24ફેસ્તુસુહુ આખ્યો, “ઓ મહારાજા અગ્રીપા આને ઇહી હાજર રેનારા બાદા લોકુહુ; તુમુહુ ઈયા માંહાલે હેતેહે, ઈયા વિરુધુમે બાદા યરુશાલેમુ આને આખા યહુદી જાતિ લોકુહુ બોમબ્લી-બોમબ્લીને માને વિનંતી કેયી, કા ઈયા જીવતો રેવુલો ઠીક નાહ. 25પેન માયુહુ જાંય લેદો કા મોતુ સજા આપાય એહેડો કેલ્લો બી ગુનો ઇયાહ નાહ કેયો; આને ઇયાહા પોતેજ કેસર રાજા મારફતે ન્યાય કેરુલો માંગ કેયીહી, તાંહા માયુહુ તીયાલે રોમી શેહેરુમે મોકલી દાંઅ વિચાર કેયો. 26પેન રોમી રાજાલે ઈયા વિશે કાય લેખુ તોઅ માને હોમજાતો નાહ, ઈયા ખાતુરે આંય ઇયાલે તુમા હુંબુર આને ખાશકીને ઓ અગ્રીપા રાજા, તોઅ હુંબુર લાલોહો, ઈયા લીદે કા તીયા તપાસ કીને માને કાયક લેખુલો આધાર મીલી જાય. 27કાહાકા કેદીપે માંહે જો ગુનો લાગવુતેહે, તોઅ દેખાવ્યા વગર તીયાલે રોમી રાજાહી મોકલી આપુલો માને યોગ્યો નાહ લાગતો.”
Currently Selected:
પ્રેરિત કેલે કામે 25: DUBNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.