પ્રેરિતોનાં ક્રત્યો 20
20
મકિદુનિયા, યૂનાન અનેં ત્રોઆસ મ પાવલુસ
1ઝર હુલોર બંદ થાયુ તે પાવલુસેં સેંલંનેં બુંલાવેંનેં ઉત્તેજન આલ્યુ, અનેં હેંનં કનહો વળેંનેં મકિદુનિયા પરદેશ તરફ સાલેંજ્યો. 2હેંનં બદ્દ પરદેશં મહો થાએંનેં અનેં સેંલંનેં ઘણું ઉત્તેજન આલેંનેં વેયો યૂનાન પરદેશ#20:2 ઝેંનેં અખાયા પરદેશ બી કેંવા મ આવે હે મ આયો. 3ઝર તાંણ મઇના રેંનેં વેયો તાં થી જહાંજ ઇપેર સિરિયા પરદેશ ની તરફ જાવા નો હેંતો, તે હેંને હામળ્યુ કે અમુક યહૂદી મનખં ના અગુવા હેંનેં રસ્તા મ મારવા નું કાવતરું કરેં રિયા હે, એંતરે હારુ હેંને મકિદુનિયા પરદેશ મ થાએંનેં સિરિયા પરદેશ મ જાવા નો ફેસલો કર્યો. 4હેંના ટાએંમ મ બિરિયા સેર નો પુર્રુસ નો સુંરો સોપત્રુસ અનેં થિસ્લુનીકે સેર મહા અરિસ્તર્ખુસ અનેં સિકુન્દુસ અનેં દિરબે સેર નો ગયુસ, અનેં લુસ્ત્રા સેર થી તીમુથિયુસ અનેં આસિયા પરદેશ નો તુખિકુસ અનેં ત્રુફિમુસ, ઇયા બદ્દા પાવલુસ નેં હાતેં હેંના પરવાસ મ હેંતા. 5ઇયા હાત વાળા પરવાસી હમારા થી અગ્યેડ જાતારિયા અનેં ત્રોઆસ સેર પોતેંનેં, હમારી વાટ જુંવતા રિયા. 6પુંણ હમં બેયવેં પોગેં સાલેંનેં ફિલિપ્પી સેર નો પરવાસ કર્યો, અનેં ખમીર વગર ની રુટી ના તેવાર પસી ફિલિપ્પી સેર થી જહાંજ દુવારા પાંસ દાડં મ ત્રોઆસ સેર મ હેંનં કનેં પોત્યા, અનેં હાત દાડં તક તાંસ રિયા.
ત્રોઆસ સેર મ યૂતુખુસ નું જીવતું થાવું
7હપ્તા ને પેલે દાડે ઝર હમું પ્રભુ ભોજ લેંવા હારુ ભેંગા થાયા, તર પાવલુસ હેંનં હાતેં વાતેં કરવા મંડ્યો. વેયો બીજે દાડે જાતો રેંવા નો હેંતો, એંતરે હારુ વેયો અરદી રાત તક હેંનં થી વાતેં કરતો રિયો. 8ઝેંના મેડા ઇપેર હમું ભેંગા હેંતા, હેંના મ ઘણા દીવા બળેં રિયા હેંતા. 9અનેં યૂતુખુસ નામ નો એક જુંવન બારી ઇપેર બેંઠેંલો હેંતો, અનેં ઝર પાવલુસ ઘણી વાર તક વાતેં કરતો રિયો હેંતો, તે વેયો ગેરી નીંદર આવવા નેં લેંદે તીજા મેડા ઇપેર થી ગરેં પડ્યો, તર અમુક માણસેં દોડેંનેં નિસં જાએંનેં હેંનેં ઉઠાડ્યો, તે વેયો મરેંજ્યો હેંતો. 10પુંણ પાવલુસ નિસં જ્યો, અનેં હેંનેં કનેં જાએંનેં હેંનેં બાથેં પડેંજ્યો, અનેં ગળે લગાડેંનેં કેંદું, “ઘબરાવો નહેં, કેંમકે વેયો હમણં જીવતો હે.” 11અનેં હેંને બીજી વાર ઇપેર જાએંનેં પ્રભુ ભોજ લેંદું, અનેં ફેંર બદ્દવેં મળેંનેં ખાવાનું ખાદું, અનેં હવેંર થાવા તક હેંનં હાતેં વાતેં કરતો રિયો, ફેંર વેયો જાતોરિયો. 12અનેં વેયા હેંના જુંવન નેં જીવતો લેં આયા, અનેં બદ્દ મનખં ઘણં ખુશ થાએંજ્ય.
ત્રોઆસ સેર થી મિલેતુસ સેર નો પરવાસ
13પાવલુસેં અસ્સુસ સેર હારુ પોગેં સાલેંનેં પરવાસ કરવા નો ફેસલો કર્યો, હમું બાકી માણસ જહાંજ થી અગ્યેડ જાતારિયા, અનેં હમું તાં થી હેંનેં પુંતાની હાતેં જહાંજ મ લેંવા હારુ વિસારેં રિયા હેંતા. 14ઝર વેયો અસ્સુસ સેર મ હમનેં મળ્યો, તે હમું હેંનેં જહાંજ ઇપેર સડાવેંનેં મિતુલેને સેર મ આયા. 15તાં થી જહાંજ મ પરવાસ કરતા જાએંનેં હમું બીજે દાડે ખિયુસ સેર નેં હામેં પોત્યા. ફેંર હેંને બીજે દાડે હમું દરજ્યો પાર કરેંનેં સામુસ દ્વીપ મ પોત્યા, અનેં હેંને આગલે દાડે મિલેતુસ નામ ની જહાંજ ની ટીસણેં આયા. 16કેંમકે પાવલુસેં ઇફિસુસ સેર મ નેં ઉતરવા નો ફેસલો કર્યો હેંતો, કેંમકે વેયો એશિયા ઇલાકા મ હઝુ વદાર ટાએંમ નેં કાડવા માંગતો હેંતો, કેંમકે વેયો ઉતાવળો હેંતો, કે અગર થાએં સકે તે વેયો પેન્તિકુસ્ત ના તેવાર ને દાડે યરુશલેમ સેર મ રે.
ઇફિસુસ સેર ન વડીલં ને ભાષણ
17ઝર હમું મિલેતુસ સેર મ ઉતર્યા, તર પાવલુસેં ઇફિસુસ સેર ની મંડલી ન વડીલ માણસં નેં હમિસાર મુંકલ્યો, અનેં મંડલી ન વડીલ માણસં નેં બુંલાયા. 18ઝર વેયા હેંને કનેં આયા, તે હેંનનેં કેંદું, તમું જાણો હે, કે પેલાસ દાડા થી ઝર હૂં એશિયા ઇલાકા મ પોત્યો, હૂં દરેક ટાએંમ તમારી હાતેં કીવી રિતી થી રિયો. 19અનેં મુટી નરમાઈ થી, અનેં આહુવં પાડેં-પાડેંનેં અનેં હેંનં પરિક્ષણ મ ઝી યહૂદી મનખં ન કાવતરા નેં લેંદે મારી ઇપેર આવેં પડ્ય, તે હુંદો હૂં પ્રભુ ની સેવા કરતો રિયો. 20અનેં ઝી-ઝી વાતેં તમારા લાભ ની હીતી, હેંનનેં વતાડવા અનેં મનખં નેં હામેં અનેં ઘેર-ઘેર જાએંનેં હિકાડવા થી કેંરં યે નહેં અસકાયો. 21અનેં યહૂદી અનેં યૂનાની મનખં નેં હામેં ગવાહી આલતો રિયો, કે પાપ કરવું સુંડેંનેં પરમેશ્વર તરફ મન ફેંરવે અનેં આપડા પ્રભુ ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરે. 22હાવુ, હૂં પવિત્ર આત્મા ની આજ્ઞા મ રેંનેં યરુશલેમ સેર મ જું હે, અનેં નહેં જાણતો કે તાં મારી ઇપેર હું-હું વિતહે. 23ખાલી એંમ કે પવિત્ર આત્મા દરેક સેર મ ગવાહી આલેં-આલેંનેં મનેં કે હે, કે બંધણ અનેં મુસિબતેં તારી હારુ તિયાર હે. 24પુંણ હૂં પુંતાના જીવ નેં કઇ નહેં હમજતો કે હેંનેં વાલો જાણું, પુંણ ઇયુ કે હૂં પુંતાની દોડ નેં અનેં હીની સેવા નેં પૂરી કરું, ઝી મેંહ પરમેશ્વર ના અનુગ્રહ ના તાજા હમિસાર ઇપેર ગવાહી આલવા હારુ પ્રભુ ઇસુ થકી મિળવી હે. 25અનેં હાવુ ભાળો હું જાણું હે, કે તમું બદ્દ ઝેંનેં મ મેંહ પરમેશ્વર ના રાજ નો દરેક જગ્યા પરસાર કર્યો, હાવુ તમું મનેં ફેંર કેંરં યે નહેં ભાળેં સકહો. 26એંતરે હારુ હૂં આજ ને દાડે તમનેં ગવાહી આલેંનેં કું હે, કે અગર તમારં મહં કુઇ પુંણ ઇસુ ઇપેર વિશ્વાસ કર્યા વગર મરેં જાએ હે, તે ઇયે મારી જવાબદારી નહેં. 27કેંમકે મેંહ તમનેં વતાડ્યુ હે, ઝી પરમેશ્વર ની અસ્યા હે, કે તમું મનખં હેંનેં જાણો. 28એંતરે હારુ પુંતાની, અનેં આખા ટુંળા ની ભાળ દેંખ કરો, ઝેંના મ પવિત્ર આત્માવેં તમનેં અગુવા ઠરાયા હે, કે તમું પરમેશ્વર ની મંડલી ની રખવાળી કરો, ઝીની મંડલી નેં પરમેશ્વરેં પુંતાના લુઈ થી વેંસાતી લેં લીદી હે. 29હૂં જાણું હે, કે મારા જાવા પસી ઝૂઠા શિક્ષક તમારી વસ મ આવહે, અનેં વિશ્વાસી મનખં ને ઘણું નુકસાન કરહે, વેયા ઘેંઠં ને માર નાખવા વાળા ખતરનાક હિયાળજ્યા નેં જેંમ વેંહે. 30આં તક કે વિશ્વાસી મનખં ના પુંતાનાસ ટુંળા મહં મનખં આવહે, ઝી સેંલંનેં પુંતાની વાહેડ કેંસેં લેંવા હારુ ઝૂઠુ શિક્ષણ આલહે. 31એંતરે હારુ જાગતા રો, અનેં ઇયાદ કરો કે મેંહ તાંણ વર તક રાત-દાડો આહુવં પાડેં-પાડેંનેં, દરેક નેં સેતવણી આલી હે. 32અનેં હાવુ હૂં તમનેં પરમેશ્વર નેં અનેં હેંના અનુગ્રહ ના વસન નેં હુંપેં દું હે, ઝી તમનેં વિશ્વાસ મ મજબૂત કરેં સકેં હે, અનેં પરમેશ્વર તમનેં વેયો વારસો આલહે, ઝી હેંને હેંનં બદ્દ મનખં નેં આલવા નો વાએંદો કર્યો હે, ઝેંનનેં હેંના દુવારા પવિત્ર કરવા મ આય હે. 33મેંહ કીની બી સાંદી, હુંનું કે સિસરં ની લાલસ નહેં કરી. 34તમું પુંતેસ જાણો હે, કે એંનસ હાથવેં મારી અનેં મારા હાત વાળં ની જરુરતેં પૂરી કરી. 35મેંહ તમનેં બદ્દુંસ કરેંનેં વતાડ્યુ, કે કઇ રિતી થી મજૂરી કરતં જાએંનેં નબળં નેં મદદ કરવી જુગે, અનેં પ્રભુ ઇસુ ના વસનં નેં ઇયાદ રાખવું જુગે, ઝી હેંને પુંતેસ કેંદું હે, “લેંવા કરતં આલવું ધન્ય હે.”
36ઇયુ કેં નેં હેંને ઢેંસુંણ માંડ્યા, અનેં હેંનં બદ્દ હાતેં પ્રાર્થના કરી. 37તર વેયા ઘણા ગાંગર્યા અનેં પાવલુસ નેં ગળે લગાડેંનેં હેંનેં બુંખેં દેંવા લાગ્યા. 38વેયા ખાસ કરેંનેં ઇની વાત હારુ દુઃખી થાયા હેંતા, ઝી હેંને કીદી હીતી, કે હાવુ તમું મનેં ફેંર કેંરં યે નેં ભાળેં સકો. તર હેંનવેં હેંનેં જહાંજ તક પોતાડ્યો.
Currently Selected:
પ્રેરિતોનાં ક્રત્યો 20: GASNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.