1
પ્રેરિતોનાં ક્રત્યો 20:35
ગરાસિયા નવો કરાર
GASNT
મેંહ તમનેં બદ્દુંસ કરેંનેં વતાડ્યુ, કે કઇ રિતી થી મજૂરી કરતં જાએંનેં નબળં નેં મદદ કરવી જુગે, અનેં પ્રભુ ઇસુ ના વસનં નેં ઇયાદ રાખવું જુગે, ઝી હેંને પુંતેસ કેંદું હે, “લેંવા કરતં આલવું ધન્ય હે.”
Compare
Explore પ્રેરિતોનાં ક્રત્યો 20:35
2
પ્રેરિતોનાં ક્રત્યો 20:24
પુંણ હૂં પુંતાના જીવ નેં કઇ નહેં હમજતો કે હેંનેં વાલો જાણું, પુંણ ઇયુ કે હૂં પુંતાની દોડ નેં અનેં હીની સેવા નેં પૂરી કરું, ઝી મેંહ પરમેશ્વર ના અનુગ્રહ ના તાજા હમિસાર ઇપેર ગવાહી આલવા હારુ પ્રભુ ઇસુ થકી મિળવી હે.
Explore પ્રેરિતોનાં ક્રત્યો 20:24
3
પ્રેરિતોનાં ક્રત્યો 20:28
એંતરે હારુ પુંતાની, અનેં આખા ટુંળા ની ભાળ દેંખ કરો, ઝેંના મ પવિત્ર આત્માવેં તમનેં અગુવા ઠરાયા હે, કે તમું પરમેશ્વર ની મંડલી ની રખવાળી કરો, ઝીની મંડલી નેં પરમેશ્વરેં પુંતાના લુઈ થી વેંસાતી લેં લીદી હે.
Explore પ્રેરિતોનાં ક્રત્યો 20:28
4
પ્રેરિતોનાં ક્રત્યો 20:32
અનેં હાવુ હૂં તમનેં પરમેશ્વર નેં અનેં હેંના અનુગ્રહ ના વસન નેં હુંપેં દું હે, ઝી તમનેં વિશ્વાસ મ મજબૂત કરેં સકેં હે, અનેં પરમેશ્વર તમનેં વેયો વારસો આલહે, ઝી હેંને હેંનં બદ્દ મનખં નેં આલવા નો વાએંદો કર્યો હે, ઝેંનનેં હેંના દુવારા પવિત્ર કરવા મ આય હે.
Explore પ્રેરિતોનાં ક્રત્યો 20:32
Home
Bible
Plans
Videos