1
ગીતશાસ્ત્ર 2:8
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને, તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
Compare
Explore ગીતશાસ્ત્ર 2:8
2
ગીતશાસ્ત્ર 2:12
પુત્રને ચુંબન કરો, રખેને તેમને રોષ ચઢે, અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠશે. જેઓ તેમના પર ભરોસો રાખે છે, તે બધાને ધન્ય છે!
Explore ગીતશાસ્ત્ર 2:12
3
ગીતશાસ્ત્ર 2:2-3
યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે, અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે: “તેઓનાં બંધન આપણે તોડી પાડીએ, એમનો અંકુશ આપણા પરથી દૂર કરીએ.”
Explore ગીતશાસ્ત્ર 2:2-3
4
ગીતશાસ્ત્ર 2:10-11
હે રાજાઓ, તમે સમજો; પૃથ્વીના શાસકો, તમે હવે શિખામણ લો. ભયથી યહોવાની સેવા કરો, અને કંપીને હર્ષ પામો.
Explore ગીતશાસ્ત્ર 2:10-11
Home
Bible
Plans
Videos