1
ગીતશાસ્ત્ર 3:3
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
પણ હે યહોવા તમે મારી આસપાસ ઢાલરૂપ છો; તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
Compare
Explore ગીતશાસ્ત્ર 3:3
2
ગીતશાસ્ત્ર 3:4-5
હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. (સેલાહ) હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો; કેમ કે યહોવા મારું રક્ષણ કરે છે.
Explore ગીતશાસ્ત્ર 3:4-5
3
ગીતશાસ્ત્ર 3:8
યહોવાની પાસે તારણ છે; તમારા લોક પર તમારો આશીર્વાદ આવો. (સેલાહ)
Explore ગીતશાસ્ત્ર 3:8
4
ગીતશાસ્ત્ર 3:6
જે હજારો લોકોએ મને ઘેરો ઘાલ્યો છે, તેઓથી હું બીશ નહિ.
Explore ગીતશાસ્ત્ર 3:6
Home
Bible
Plans
Videos