YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 2:10-11

ગીતશાસ્‍ત્ર 2:10-11 GUJOVBSI

હે રાજાઓ, તમે સમજો; પૃથ્વીના શાસકો, તમે હવે શિખામણ લો. ભયથી યહોવાની સેવા કરો, અને કંપીને હર્ષ પામો.