પ્રેરિતોનાં ક્રત્યો 27:23-24
પ્રેરિતોનાં ક્રત્યો 27:23-24 GASNT
કેંમકે ઝેંના પરમેશ્વર નો હૂં સેંવક હે, અનેં ઝીની સેવા હૂં કરું હે, હેંના હરગદૂતેં ગઈ રાતેં મારી કન આવેંનેં કેંદું, “હે પાવલુસ, નહેં સમકેં, તારે કૈસર હામેં ઇબું રેંવું જરુરી હે, અનેં પરમેશ્વર હેંનં બદ્દનેં ઝી તારી હાતેં પરવાસ કરે હે, જીવતં રાખહે.”





