પ્રેરિતોનાં ક્રત્યો 25:6-7
પ્રેરિતોનાં ક્રત્યો 25:6-7 GASNT
ફેસ્તુસ યરુશલેમ સેર મ કઇક આઠ-દસ દાડા રેંનેં કેસરિયા પરદેશ મ પાસો જાતોરિયો, અનેં બીજે દાડે નિયા ની રાજગદ્દી ઇપેર બેંહેંનેં, પાવલુસ નેં લાવવાનું હોકમ કર્યુ. ઝર પાવલુસ નેં લાવવા મ આયો, તે ઝી યહૂદી મનખં ના અગુવા યરુશલેમ સેર થી આયા હેંતા, વેયા હેંનેં આજુ-બાજુ ઇબા રેંનેં હેંનેં ઇપેર ઘણા બદા દોષ લગાડ્યા, ઝેંનું સબૂત વેયા નેં આલેં સક્યા.


![[Acts Inspiration For Transformation Series] Fight The Good Fight પ્રેરિતોનાં ક્રત્યો 25:6-7 ગરાસિયા નવો કરાર](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F15127%2F1440x810.jpg&w=3840&q=75)


