પ્રેરિતોનાં ક્રત્યો 22
22
ભીડ ની હામેં પાવલુસ નું ભાષણ
1“હે ભાજ્યોં અનેં વડીલોં, મારું હામળો, ઝી હૂં હાવુ તમારી હામેં કું હે.” 2વેયા ઇયુ હામળેંનેં કે વેયો હમનેં ઈબ્રાનિ ભાષા મ બુંલે હે, વદાર સપ થાએંજ્યા. તર હેંને કેંદું, 3“હૂં તે યહૂદી હે,” મારો જલમ કિલિકિયા પરદેશ ના તરસુસ સેર મ થાયો, પુંણ એંના સેર મ ગમલિએલ ન પોગં નેં નજીક બેંહેંનેં ભણાવા મ આયો, અનેં બાપ દાદં ના નિયમ ઠીક રિતી થી હિકાડવા મ આયો, અનેં પરમેશ્વર હારુ એંવો ઝનૂની હેંતો, ઝેંમ તમું બદ્દા આજે હે. 4મેંહ માણસં અનેં બજ્યેરં બેય નેં બાંદેં-બાંદેંનેં, અનેં જેલ મ નાખેં-નાખેંનેં પ્રભુ ના રસ્તા મ સાલવા વાળં નેં આં તક વિતાડ્ય કે હેંનનેં મરાવ હુંદં નાખ્ય. 5ઇની વાત હારુ મુંટા યાજક અનેં મુટી સભા ના બદ્દા અગુવં મનખં ગવાહ હે, કે હેંનં થી હૂં યહૂદી ભાજ્ય હારુ સિઠજ્યી લેંનેં દમિશ્ક સેર મ જાએં રિયો હેંતો, કે ઝી તાં વેહ હેંનનેં બી દંડ અલાડવા હારુ બાંદેંનેં યરુશલેમ સેર મ લાવું.
પુંતાના હૃદય બદલવા ની ગવાહી
(પ્રેરિ. 9:1-9; 26:12-18)
6ઝર હૂં સાલતં-સાલતં દમિશ્ક સેર નેં નજીક પોત્યો, તે એંવું થાયુ કે બફોર નું લગ ભગ એકા એક મુંટું ઇજવાળું આકાશ થી મારી સ્યારેં મેર ભભળ્યુ. 7અનેં હૂં જમીન ઇપેર પડેંજ્યો અનેં એંવો શબ્દ હમળાયો, “હે શાઉલ, હે શાઉલ તું મનેં હુંકા વિતાડે હે?” 8મેંહ જવાબ આલ્યો, “હે પ્રભુ, તું કુંણ હે?” હેંને મનેં કેંદું, “હું ઇસુ નજારી હે, ઝેંનેં તું વિતાડે હે.” 9ઝી મારી હાતેં હેંતા, હેંનવેં ઇજવાળું ભાળ્યુ, અનેં હેંનો અવાજ તે હામળેં રિયા હેંતા, પુંણ વેયા હમજેં નેં સક્યા કે કુંણ વાત કરેં રિયુ હે. 10તર મેંહ કેંદું, “હે પ્રભુ, હૂં હું કરું?” પ્રભુવેં મનેં કેંદું, “ઉઠેંનેં દમિશ્ક સેર મ જા, અનેં ઝી કઇ તારે કરવા હારુ ઠરાવવા મ આયુ હે, તાં તનેં બદ્દું વતાડ દેંવા મ આવહે.” 11ઝર હેંના ઇજવાળા ના તેજ નેં લેંદે મનેં કઇસ ભળાયુ નેં, તે હૂં મારા હાત વાળં નો હાથ હાએંનેં દમિશ્ક સેર મ આયો. 12તર હનન્યાહ નામ નો મૂસા ના નિયમ પરમણે સાલવા વાળો એક ભગત માણસ, ઝી તાં રેંવા વાળં બદ્દ યહૂદી મનખં મ માનિતો હેંતો, 13વેયો મારી કન આવેંનેં ઇબો રેંજ્યો અનેં મનેં કેંદું, “હે ભાઈ શાઉલ, ફેંર ભાળવા મંડ,” હીનીસ ઘડી મારી આંખેં ખોલાએં ગજ્યી અનેં મેંહ હેંનેં ભાળ્યો. 14તર હેંને કેંદું, “બાપ-દાદં ના પરમેશ્વરેં તનેં એંતરે હારુ પસંદ કર્યો હે કે તું હીની અસ્યા જાણે, અનેં હેંના નિયા કરવા વાળા એંતરે મસીહ નેં ભાળે, અનેં હેંના મોડા થી વાતેં હામળે. 15કેંમકે તું હીની તરફ થી બદ્દ મનખં નેં હામેં હીન્યી વાતં નો ગવાહ થાહે, ઝી તેં ભાળી અનેં હામળી હે. 16હાવુ હુંકા વાર કરે હે? ઉઠ, બક્તિસ્મ લે, અનેં હેંનું નામ લેંનેં પાપ ની માફી મેંળવેં લે.”
બીજી જાતિ ન મનખં મ તાજા હમિસાર નો પરસાર
17ઝર હૂં ફેંર યરુશલેમ સેર મ આવેંનેં મંદિર મ પ્રાર્થના કરેં રિયો હેંતો, તે દર્શન ભાળ્યુ. 18અનેં હેંનેં ભાળ્યો કે વેયો મનેં કે હે, “ઉતાવેળ કરેંનેં યરુશલેમ સેર થી ઝટ નકળેં જા, કેંમકે વેય મનખં ઝી આં હે મારા બારા મ તારી ગવાહી નેં માનહે.” 19મેંહ કેંદું, “હે પ્રભુ, વેય તે પુંતે જાણે હે હૂં તારી ઇપેર વિશ્વાસ કરવા વાળં નેં જેલ મ નાખતો અનેં જગ્યા, જગ્યા ગિરજં મ કોડા મરાવતો હેંતો. 20ઝર તારા ગવાહ સ્તિફનુસ નું લુઈ વેવડાવાતું હેંતું, તર હૂં હુંદો તાં ઇબો હેંતો, અનેં ઇની વાત મ મળેંલો હેંતો, અનેં હેંનેં મારવા વાળં ન સિસરં ની રખવાળી કરતો હેંતો.” 21અનેં પ્રભુવેં મનેં કેંદું, જાતોરે કેંમકે હૂં તનેં બીજી જાતિ ન મનખં કનેં સિટી-સિટી મુંકલેં.
22મનખં ઇની વાત તક હેંનું હામળતં રિય, તર જુંર થી સિસાય, “એંવા માણસ નેં માર દડો, હેંનેં જીવતા રેંવું ઠીક નહેં.” 23ઝર વેય સિસાતં અનેં ઇપેર ન સિસરં ફેંકતં અનેં પુંતાની રિહ વતાડવા હારુ વાએંરા મ ધૂળ ઉડાડતં હેંતં, 24તે સેનિકં ની ટુકડી ના મુખિયે કેંદું, “એંનેં મેલ મ લેંજો, અનેં કોડા મારેંનેં પૂસ-પરસ કરો, કે હૂં જાણું કે મનખં કેંમ હેંના વિરુધ મ સિસાએં રિય હે.” 25ઝર વેયા હેંનેં કોડા મારવા હારુ બાંદેં રિયા હેંતા, તે પાવલુસેં હેંના હો સેનિકં ના અધિકારી નેં ઝી નજીક ઇબો હેંતો, કેંદું, “હું ઇયુ ઠીક હે કે તમું એક રોમી માણસ નેં, અનેં વેયુ હુંદું કઇ ગુંના વગર, કોડા મારો?” 26હો સેનિકં ના અધિકારજ્યેં ઇયુ હામળેંનેં સેનિકં ની ટુકડી ના મુખી કન જાએંનેં કેંદું, “તું ઇયુ હું કરે હે? ઇયો તે રોમી માણસ હે.” 27સેનિકં ની ટુકડી ના મુખિયે હેંનેં કન આવેંનેં કેંદું, “મનેં વતાડ, હું તું રોમી હે?” હેંને કેંદું, “હાવ.” 28ઇયુ હામળેંનેં સેનિકં ની ટુકડી ના મુખિયે કેંદું, “મેંહ રોમી થાવા નો પદ ઘણાસ રુપજ્યા આલેંનેં મેંળવ્યો હે.” પાવલુસેં કેંદું, “હૂં તે જલમ થી રોમી હે.” 29તર ઝી મનખં હેંનેં પારખવા ન હેંતં, વેય તરત હેંનેં કન થી હરકેંજ્ય, અનેં સેનિકં ની ટુકડી ના મુખી હુંદો એંમ જાણેંનેં કે ઇયો રોમી હે, અનેં મેંહ હેંનેં બાંદ્યો હે, સમકેં જ્યો.
મુટી સભા ની હામેં પાવલુસ
30બીજે દાડે વેયો હેંનેં ઠીક-ઠીક જાણવા ની અસ્યા થી કે યહૂદી મનખં હેંનેં ઇપેર હુંકા દોષ લગાડે હે, એંતરે હારુ હેંના બંધણ ખોલ દેંદા, અનેં મુખી યાજકં અનેં આખી મુટી સભા નેં ભીગી થાવા ની આજ્ઞા આલી, અનેં પાવલુસ નેં હેંનનેં હામેં લાવેંનેં ઇબો કર દેંદો.
Currently Selected:
પ્રેરિતોનાં ક્રત્યો 22: GASNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.