YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 17

17
થિસ્લુનીકે સેર મ પાવલુસ અનેં સિલાસ
1ફેંર પાવલુસ અનેં સિલાસ અમ્ફિપુલિસ અનેં અપુલ્લોનિયા સેરં મ થાએંનેં થિસ્લુનીકે સેર મ આયા, ઝાં યહૂદી મનખં નો એક ગિરજો હેંતો. 2અનેં પાવલુસ પુંતાની રિતી પરમણે હેંનં કન જ્યો અનેં તાંણ આરમ ન દાડં તક પવિત્ર શાસ્ત્ર થકી હેંનનેં હાતેં બુંલા-બાલી કરી, 3અનેં હેંનનું અરથ કાડેં-કાડેંનેં હમજાડતો હેંતો, અનેં એંમ સાબૂત કરતો હેંતો કે મસીહ નેં દુઃખ વેંઠવું, અનેં મરેંલં મહું ફેંર જીવી ઉઠવું જરુરી હેંતું. ફેંર હેંને એંમ કેંદું, ઇયો ઇસુ ઝેંના બારા મ હૂં તમનેં તાજો હમિસાર હમળાવું હે, કે વેયો મસીહ હે. 4હેંનં મહં કેંતરક યહૂદી મનખંવેં, અનેં પરમેશ્વર ની બીક રાખવા વાળેં બીજી જાતિ ન મનખંવેં, અનેં ઘણી બદ્દી માનિતિ બજ્યેરએં વિશ્વાસ કર લેંદો, અનેં પાવલુસ અનેં સિલાસ નેં હાતેં મળેંજ્ય. 5પુંણ યહૂદી મનખં અદેખાઈ કરેંનેં બજાર ન કેંતરક ડાકુવં નેં પુંતાનેં હાતેં લેંનેં, અનેં ટુંળો બણાવેંનેં સેર મ હુલોર કરવા લાગ્ય, અનેં હેંનવેં પાવલુસ અનેં સિલાસ નેં જુંવતં જાએંનેં યાસોન ના ઘેર ઇપેર હુંમલો કર્યો, અનેં હેંનનેં મનખં નેં હામેં લાવવા ની કોશિશ કરી. 6પુંણ ઝર વેયા હેંનનેં તાં નેં મળ્યા, તર વેય સિસાતં જાએંનેં યાસોન અનેં અમુક વિશ્વાસી મનખં નેં સેર ન અધિકારજ્ય કનેં કેંસેં લાય, અનેં હેંનનેં સિસાતં જાએંનેં કેંવા લાગ્ય, ઇયા માણસ ઝેંનવેં દુન્ય નેં ઉથલ-પાથલ કર દીદી હે, અનેં હાવુ આં હુંદા આવેંજ્યા હે. 7અનેં યાસોનેં હેંનનેં પુંતાના ઘેર મ રેંવા દેંદા હે, ઇય બદ્દ મનખં કૈસર#17:7 રોમ નો મુંટો રાજા ના નિયમં નો વિરોધ કરે હે, અનેં એંમ કે હે કે ઇસુ નામ નો કુઈક બીજો રાજા હે. 8હેંનવેં મનખં નેં અનેં સેર ન અધિકારજ્ય નેં એંમ હમળાવેંનેં ઘબરાવ દેંદં. 9એંતરે હારુ હેંનવેં યાસોન અનેં બાકી મનખં નેં જામીન ઇપેર સુંડ દેંદં.
બિરિયા સેર મ પાવલુસ અનેં સિલાસ
10વિશ્વાસી મનખંવેં તરત રાતેંસ પાવલુસ અનેં સિલાસ નેં બિરિયા સેર મ મુંકલ દેંદા, અનેં વેયા તાં પોતેંનેં યહૂદી મનખં ન ગિરજં મ જ્યા. 11ઇય મનખં તે થિસ્લુનીકે સેર ન યહૂદી મનખં કરતં ઘણં તાજં હેંતં, અનેં હેંનવેં મુટી લાલસ થકી વસન ગરહણ કર્યુ, અનેં દરરુંજ પવિત્ર શાસ્ત્ર મ જુંવતં હેંતં, કે ઇયે વાતેં હાસી હે કે નહેં. 12એંતરે હારુ હેંનં મહં ઘણં મનખંવેં, અનેં માનિતિ યૂનાની બજ્યેરવેં, અનેં ઘણં માણસંવેં વિશ્વાસ કર્યો. 13પુંણ ઝર થિસ્લુનીકે સેર ન યહૂદી મનખં નેં ખબર પડી કે પાવલુસ બિરિયા સેર મ હુંદો પરમેશ્વર ના વસન નો પરસાર કરેં રિયો હે, તે વેયા તાં હુંદા જાએંનેં મનખં નેં સુહેં સડાવવા અનેં ધુંમાલ કરવા મંડ્યા. 14તર વિશ્વાસી મનખંવેં તરત પાવલુસ નેં દરજ્યા ની ધેડેં મુંકલ દેંદો, પુંણ સિલાસ અનેં તીમુથિયુસ બિરિયા સેર મસ રેં જ્યા. 15ઝી મનખં પાવલુસ નેં લેં જાએં રિય હેંતં, વેય હેંનેં હાતેં એથેંસ સેર તક જ્ય, પુંણ પાવલુસ કન થી ઇયે આજ્ઞા લેંનેં પાસં ફર્ય, કે ઝેંતરું જલ્દી થાએં સકે, સિલાસ અનેં તીમુથિયુસ હેંનેં કન આવેં જાએ.
એથેંસ સેર મ પાવલુસ
16ઝર પાવલુસ એથેંસ સેર મ હેંનની વાટ જુંએં રિયો હેંતો, તે સેર નેં મૂર્તજ્યી થી ભરેંલું ભાળેંનેં, હેંનું મન ઘણું દુઃખી થાયુ. 17એંતરે હારુ વેયો ગિરજા મ યહૂદી મનખં અનેં પરમેશ્વર ની બીક રાખવા વાળં બીજી જાતિ ન મનખં નેં, અનેં સોક મ ઝી મનખં હેંનેં મળતં હેંતં, હેંનં હાતેં દરરુંજ વાદ-વિવાદ કરતો હેંતો. 18તર વેયા પંડિત ઝી ઇપિકૂરી અનેં સ્તોઈકી કરેંનેં જાણવા મ આવતા હેંતા, હેંનં મહા અમુક હેંનેં હાતેં વાદ-વિવાદ કરવા લાગ્યા, અમુક મનખંવેં કેંદું, “ઇયો બેકાર વાતેં કરવા વાળો હું કેંવા માંગે હે?” પુંણ બીજંવેં કેંદું, “એંમ લાગે હે કે વેયો બીજં દેંવતં નો પરસાર કરવા વાળો હે,” વેયા એંમ એંતરે હારુ કેંતા હેંતા કેંમકે પાવલુસ ઇસુ નો અનેં મરેંલં મહં પાસં જીવતં થાવા નો તાજો હમિસાર પરસાર કરતો હેંતો. 19તર વેયા પાવલુસ નેં અરિયુપગુસ નામ ની એક સભા ની હામેં લાયા, અનેં પૂસ્યુ, “હું હમું જાણેં સકજ્યે હે, કે ઇયુ નવું શિક્ષણ ઝી તું હમળાવે હે, હું હે. 20કેંમકે તું નવી વાતેં હમનેં હમળાવે હે, એંતરે હારુ હમું જાણવા માંગજ્યે હે, કે એંનનો અરથ હું હે?” 21(બદ્દ એથેંસ મ રેંવા વાળં અનેં પરદેશી ઝી તાં રેંતં હેંતં, વેય નવી-નવી વાતેં કેંવા અનેં હામળવા મસ ટાએંમ કાડતં હેંતં.)
અરિયુપગુસ ની સભા મ પાવલુસ નું ભાષણ
22તર પાવલુસેં અરિયુપગુસ સભા ની વસ મ ઇબે થાએંનેં કેંદું, હે એથેંસ ન મનખોં, હૂં ભાળું હે કે તમું દરેક વાત મ દેવી-દેંવતં નેં ઘણં માનવા વાળં હે. 23કેંમકે હૂં ફરતો જાએંનેં તમારી પૂજવા ની વસ્તુવં નેં ભાળેં રિયો હેંતો તે મનેં એક ઇવી વેદી હુદી ભાળવા જડી, ઝેંનેં ઇપેર એંમ લખેંલું હેંતું, “અજણ્યા ઈશ્વર હારુ.” એંતરે હારુ ઝેંનેં તમું જાણ્યા વગર પૂજો હે, હૂં તમનેં હેંનો હમિસાર હમળાવું હે. 24ઝેંને પરમેશ્વરેં ધરતી અનેં હીની બદ્દી વસ્તુવં નેં બણાવી, વેયો હરગ અનેં ધરતી નો માલિક થાએંનેં, મનખં દુવારા બણાવેંલા મંદિરં મ નહેં રેંતો. 25હેંનેં નહેં તે કઇની વસ્તુ ની જરુરત હે, ઝેંનેં થી વેયો મનખં ન હાથં ની સેવા ગરહણ કરે, કેંમકે વેયો પુંતેસ બદ્દનેં જીવન, હાહ અનેં બદ્દુંસ આલે હે. 26હેંને એકેંસ મનખ થકી બદ્દી જાતિ ન મનખં નેં આખી ધરતી ઇપેર રેંવા હારુ બણાય, અનેં હેંનં ના ઠરાવેંલા ટાએંમ અનેં હેંનની રેંવા ની હદં નેં બાંદી હે. 27પરમેશ્વરેં એંવું એંતરે હારુ કર્યુ કે મનખં હેંનેં જુંવે, અનેં કદાસ હેંનેં જુંવેંનેં મેંળવે, તે પુંણ વેયો આપડી મહો કેંનેં થી યે સિટી નહેં. 28ઝેંમ કે કેંનેંક લખ્યુ હે, “વેયો આપડી હાતેં હે એંતરે કે આપું જીવજ્યે અનેં હરજ્યે-ફરજ્યે, અનેં આપું ટકેં રિજ્યે. ઠીક વેમેંસ તમારં કવિતા બણાવવા વાળેં હુંદું કેંદું હે, આપું તે હીની પીઢી ન હુંદં હે. 29આપું પરમેશ્વર ન બેંટા-બીટી હે, એંતરે હારુ આપડે એંમ હમજવું જુગે કે ઈશ્વર હુંના, રુપા કે ભાઠં જીવો નહેં, ઝેંનેં મનખં પુંતાનં હાથં ની કારીગરી અનેં પુંતાની હમજ થકી બણાવે. 30પાસલા ટાએંમ મ પરમેશ્વરેં મનખં ની અજ્ઞાનતા ના ટાએંમ ઇપેર ધિયાન નેં દેંદું, પુંણ હમણં પરમેશ્વર દરેક જગ્યા મ મનખં નેં પાપ કરવું સુંડ દેંવા ની આજ્ઞા આલે હે. 31કેંમકે હેંને એક દાડો ઠરાયો હે, ઝેંના મ વેયો હેંના માણસ દુવારા હાસ થકી દુન્ય નો નિયા કરહે, ઝેંનેં હેંને ઠરાયો હે, અનેં હેંનેં મરેંલં મહો ફેંર જીવાડેંનેં ઇયે વાત સાબિત કરેંનેં બદ્દ મનખં નેં વતાડ દેંદું હે.”
32ઝેંવુંસ હેંનં મનખંવેં મરેંલં મહં ફેંર જીવી ઉઠવા ની વાત હામળી તે હેંનં મહં કેંતરક મનખં ઠઠ્ઠો કરવા લાગ્ય, અનેં કેંતરકેં કેંદું, “ઇયે વાત હમું તારી થી ફેંર કેંરક હામળહું.” 33હેંના ટાએંમેં પાવલુસ હેંનની વસ મહો જાતોરિયો. 34પુંણ અમુક મનખં હેંનેં હાતેં મળેંજ્ય, અનેં હેંનવેં પ્રભુ ઇપેર વિશ્વાસ કર્યો, ઝેંના મ દિયુનુસિયુસ ઝી અરિયુપગુસ સભા નો સદસ્ય હેંતો, અનેં દમરિસ નામ ની એક બજ્યેર હીતી, અનેં હેંનં હાતેં બીજં પુંણ અમુક મનખં હેંતં.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in