YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 17:29

પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GASNT

આપું પરમેશ્વર ન બેંટા-બીટી હે, એંતરે હારુ આપડે એંમ હમજવું જુગે કે ઈશ્વર હુંના, રુપા કે ભાઠં જીવો નહેં, ઝેંનેં મનખં પુંતાનં હાથં ની કારીગરી અનેં પુંતાની હમજ થકી બણાવે.