પ્રેષિતોનાં કાર્યો 14:9-10
પ્રેષિતોનાં કાર્યો 14:9-10 GUJCL-BSI
તે બેઠો બેઠો પાઉલના શબ્દો સાંભળતો હતો. પાઉલે જોયું કે સાજાપણું પ્રાપ્ત કરવા માટે તેનામાં વિશ્વાસ છે. તેથી તેણે તેની સામે તાકીને જોયું અને મોટે અવાજે કહ્યું, “તારા પગ પર ટટ્ટાર થઈ ઊભો થા!” પેલો માણસ કૂદકો મારીને ઊઠયો અને આસપાસ ચાલવા લાગ્યો.