ગીતશાસ્ત્ર 24:3-4
ગીતશાસ્ત્ર 24:3-4 GUJOVBSI
યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે? જેના હાથ શુદ્ધ છે, જેનું હ્રદય નિર્મળ છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડયું નથી, અને જૂઠા સોગન ખાધા નથી તે જ [ચઢી શકશે].