YouVersion Logo
Search Icon

માથ્થી 7:8

માથ્થી 7:8 GUJOVBSI

કેમ કે જે હરેક માગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.

Video for માથ્થી 7:8