1
રોમન પત્રો 14:17-18
દુબલી નવો કરાર
DUBNT
કાહાકા પરમેહેરુ રાજ્યમે ખાવુલો-પીયુલોજ મહત્વ નાહ, પેન ધાર્મિકતા, મેલ-મિલાપ આને આનંદ હાય જો પવિત્રઆત્મા આપેહે. જો કેડો ઈયુ રીતીકી ખ્રિસ્તુમે સેવા કેહે, તીયાકી પરમેહેર ખુશ વેહે, આને બીજા લોક બી તીયા આદર કેતાહા.
Compare
Explore રોમન પત્રો 14:17-18
2
રોમન પત્રો 14:8
કાહાકા કાદાચ આપુહુ જીવતા હાય, તા પ્રભુ માટે જીવતાહા, આને કાદાચ મોતાહા, તા પ્રભુ માટે મોતાહા, તા ફાચે આપુહુ જીવજી કા મોજી પ્રભુ માટેજ.
Explore રોમન પત્રો 14:8
3
રોમન પત્રો 14:19
ઈયા ખાતુરે આપુહુ સાદા એહેકી કેરા કોશિશ કેરુલો, જીયાકી બાદા મેલમિલાપ આને એક-બીજા વિશ્વાસ મજબુત વેઅ.
Explore રોમન પત્રો 14:19
4
રોમન પત્રો 14:13
ઈયા ખાતુરે કા આમીને આપુહુ એક-બીજા વિશે ગલત વિચાર છોડી દેજી, આને તુમુહુ નક્કી કીલ્યા કા કેડો બી બીજા વિશ્વાસી માટે ઠોક્કરુ કારણ નાય બોનજી.
Explore રોમન પત્રો 14:13
5
રોમન પત્રો 14:11-12
કાહાકા પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “પ્રભુ આખેહે, માઅ જીવનુ કસમ, કા બાદા લોક મા હુંબુર ઘુટણે ટેકી, આને બાદા પરમેહેરુલે કબુલ કેરી. તા ફાચે, બાદાહાને પોત-પોતા લેખાણ પરમેહેરુલે આપા પોળી.”
Explore રોમન પત્રો 14:11-12
6
રોમન પત્રો 14:1
આને જો કેડો માંહુ વિશ્વાસુમે કમજોર હાય, તીયાલે તુમા સંગતીમે લીઅ લ્યા, પેન ખાવુલો પીયુલો વસ્તુપે તીયા વિવાદ માઅ કીહા કા તીયાલે કાય ખાંઅ જોજે આને કાય નાય ખાંઅ જોજે.
Explore રોમન પત્રો 14:1
7
રોમન પત્રો 14:4
આને તુમુહુ બીજા ચાકરુ ન્યાય માઅ કીહા, તોઅ વિશ્વાસુમે સ્થિર રેહે કા નાહ, એ તીયા માલિકુ જવાબદારી હાય. પેન તીયાલે સ્થિર રાખવામે આવી, કાહાકા પ્રભુ તીયાલે વિશ્વાસુમે મજબુત કી સેકેહ.
Explore રોમન પત્રો 14:4
Home
Bible
Plans
Videos