1
રોમન પત્રો 12:2
દુબલી નવો કરાર
DUBNT
ઈયા જગતુ લોકુ હોચે માઅ બોનાહા, પેન તુમા મનુ પુરી રીતીકી નવો વી જાંઅ લીદે, આંય તુમા ગોગુલો-ચાલુલો બી બોદલા જોજે, જીયાકી તુમુહુ પરમેહેરુ ભલી આને તીયાલે ફાવતી, આને સંપુર્ણ ઈચ્છા કાય હાય, તીયાલે પોતા અનુભવુકી માલુમ કેતા રેજા.
Compare
Explore રોમન પત્રો 12:2
2
રોમન પત્રો 12:1
ઈયા ખાતુરે વિશ્વાસી પાવુહુ, આંય તુમનેહે પરમેહેરુ દયા યાદ કેરાવીને વિનંતી કીહુ, કા પોતા શરીરુ જીવતો આને પવિત્ર, આને પરમેહેરુલે પસંદ આવનારો તીયા સેવા માટે અર્પણ કેરા, એજ તુમા આત્મિક સેવા હાય.
Explore રોમન પત્રો 12:1
3
રોમન પત્રો 12:12
જે તુમામે આશા હાય તીયામે આનંદિત રેજા, આને મુસીબતુમે ધીરજ રાખા, સાદા પ્રાર્થના કેતા રેજા.
Explore રોમન પત્રો 12:12
4
રોમન પત્રો 12:21
ખોટાય માઅ કીહા, પેન ભલાય કીને ખોટાયુલે જીતી લ્યા.
Explore રોમન પત્રો 12:21
5
રોમન પત્રો 12:10
એક-બીજા હોચે પાવુ-બોયુ સમાન પ્રેમ રાખા, આને પોતા કેતા બીજાહાને વાદારે માન આપા.
Explore રોમન પત્રો 12:10
6
રોમન પત્રો 12:9
દેખાવટી પ્રેમ માઅ કીહા, ખોટાય માઅ કીહા, પેન ભલાય કેરામે લાગી રેજા.
Explore રોમન પત્રો 12:9
7
રોમન પત્રો 12:18
જોતો વી સેકે ઓતો બાદા લોકુ આરી મેલ-મિલાપુ આરી રેજા.
Explore રોમન પત્રો 12:18
8
રોમન પત્રો 12:19
ઓ મેરાલાહા, પોતે બદલો માઅ લીહા, તોઅ કામ પરમેહેરુલે કેરા ધ્યા, પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “બદલો લેવુલો માઅ કામ હાય, પ્રભુ આખેહે કા આંયજ બદલો લેહે.”
Explore રોમન પત્રો 12:19
9
રોમન પત્રો 12:11
આલ્યાહા માઅ બોનાહા, પેન મેહનત કેરા કોશિશ કેરા, પુરા મનુકી ઉત્સાહ આરી પરમેહેરુ સેવા કેતા રેવુલો.
Explore રોમન પત્રો 12:11
10
રોમન પત્રો 12:3
કાહાકા પરમેહેરુ મારફતે મીલ્લી કૃપા લીદે, આંય તુમનેહે બાદાહાને ચેતવણી આપુહુ કા કેડો બી પોતાલે એક-બીજાકી વાદીને નાય હોમજા જોજે. પરમેહેરુહુ દરેકુહુને યોગ્યતા અનુસાર વિશ્વાસ આપ્યોહો, તીયા અનુસાર પોતાલે હોમજા.
Explore રોમન પત્રો 12:3
11
રોમન પત્રો 12:17
ખોટાયુ બદલે કેડા બી આરી ખોટાય માઅ કીહા, જે ગોઠયા બાદા લોકુ માટે ભલી હાય, તોજ કેરા કોશિશ કેરા.
Explore રોમન પત્રો 12:17
12
રોમન પત્રો 12:16
એક-બીજા આરી મેલ-મિલાપ રાખા, ઘમંડી માઅ બોના, પેન ગરીબુ આરી સંગતી રાખા, આંયજ બુદ્ધિમાન હાય એહેકી માઅ હોમજાહા.
Explore રોમન પત્રો 12:16
13
રોમન પત્રો 12:20
જેહેકી પવિત્રશાસ્ત્ર આખેહે, “કાદાચ તોઅ દુશ્મન પુખો વેરી તા, તીયાલે ખાવાવે, કાદાચ ફાંપ્યો વેરી, તા તીયાલે પાંય પાજે, એહેકી કેરા કી તોઅ નાજવાય.”
Explore રોમન પત્રો 12:20
14
રોમન પત્રો 12:14-15
જે લોક તુમાપે સતાવ કેતાહા, તીયાહાને શ્રાપ માઅ આપાહા પેન પરમેહેરુ નામુકી આશીર્વાદ આપા. આનંદ મનાવનારા આરી આનંદ મનાવા, આને રોળનારા આરી રોળા.
Explore રોમન પત્રો 12:14-15
15
રોમન પત્રો 12:13
પરમેહેરુ લોકુ જે કાય જરુરત હાય તીયાં મદદ કેરા, સાદા આદર સત્કાર કેરામે લાગી રેજા.
Explore રોમન પત્રો 12:13
16
રોમન પત્રો 12:4-5
કાહાકા જેહેકી આપુ શરીરુમે ખુબુજ અંગ હાય, આને બાદા અંગુ એક સમાનુજ કામ નાહ, તેહેકીજ આપુહુ બી જે ખ્રિસ્તુમે વિશ્વાસ કેનારા લોક હાય, આપુહુ બાદા ખ્રિસ્તુ શરીરુ એક અંગ હાય, આપુહુ બાદા એક-બીજા અંગ બી હાય.
Explore રોમન પત્રો 12:4-5
Home
Bible
Plans
Videos