1
રોમનોને પત્ર 13:14
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો, અને દેહને માટે, એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે, ચિંતન ન કરો.
Compare
Explore રોમનોને પત્ર 13:14
2
રોમનોને પત્ર 13:8
એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈબીજા ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાળ્યો છે.
Explore રોમનોને પત્ર 13:8
3
રોમનોને પત્ર 13:1
દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે [અધિકારીઓ] છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે.
Explore રોમનોને પત્ર 13:1
4
રોમનોને પત્ર 13:12
રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.
Explore રોમનોને પત્ર 13:12
5
રોમનોને પત્ર 13:10
પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે.
Explore રોમનોને પત્ર 13:10
6
રોમનોને પત્ર 13:7
દરેકને તેના જે હક હોય તે આપો:જેને કરનો હોય તેને કર, જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.
Explore રોમનોને પત્ર 13:7
Home
Bible
Plans
Videos