YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 13:1

રોમનોને પત્ર 13:1 GUJOVBSI

દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે [અધિકારીઓ] છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે.