1
નીતિવચનો 15:1
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે
Compare
Explore નીતિવચનો 15:1
2
નીતિવચનો 15:33
યહોવાનું ભય જ્ઞાનનું શિક્ષણ છે; પહેલી દીનતા છે ને પછી માન છે.
Explore નીતિવચનો 15:33
3
નીતિવચનો 15:4
નિર્મળ જીભ જીવનનું ઝાડ છે; પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે.
Explore નીતિવચનો 15:4
4
નીતિવચનો 15:22
સલાહ [લીધા] વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.
Explore નીતિવચનો 15:22
5
નીતિવચનો 15:13
અંત:કરણનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે; પણ હ્રદયના ખેદથી મન ભાંગી જાય છે.
Explore નીતિવચનો 15:13
6
નીતિવચનો 15:3
યહોવાની દષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.
Explore નીતિવચનો 15:3
7
નીતિવચનો 15:16
ઘણું ધન હોય પણ તે સાથે સંકટ હોય, તેના કરતાં, થોડું [ધન] હોય પણ તે સાથે યહોવાનું ભય હોય, તો તે ઉત્તમ છે.
Explore નીતિવચનો 15:16
8
નીતિવચનો 15:18
ક્રોધી માણસ ઝઘડો ઊભો કરે છે; પણ રીસ કરવે ધીમો માણસ કજિયો સમાવી દે છે.
Explore નીતિવચનો 15:18
9
નીતિવચનો 15:28
સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે; પણ દુષ્ટ પોતાને મુખે ભૂંડી વાતો વહેતી મૂકે છે.
Explore નીતિવચનો 15:28
Home
Bible
Plans
Videos