મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સ

4 Days
"મને આજ્ઞા આપો." આ ત્રણ શબ્દોએ પિતરના જીવનને બદલીને તેમને તોફાનગ્રસ્ત હોડીમાંથી ઇસુની તરફ પગલા ભરાવવા પ્રેર્યા. માથ્થી ૧૪:૨૮-૩૩ પર આધારિત આ ૪-દિવસીય શાંતમનન વિશ્વાસ, એકાગ્રતા અને વિજયના મહત્ત્વપૂર્ણ સત્યોને ઉજાગર કરે છે. તે તમને ઇસુના તેડાને ઓળખવામાં, વિશ્વાસથી ડર પર વિજય મેળવવામાં અને તેમના પર અડગ નજર રાખવામાં મદદ કરશે. તમે હોડીના કિનારે હોવ કે પાણી પર ચાલવાનું શીખી રહ્યાં હોવ, જુઓ કે શું થાય છે જ્યારે સાધારણ વિશ્વાસીઓ સાહસપૂર્વક કહે છે, "મને આજ્ઞા આપો."
આ યોજના પ્રદાન કરવા બદલ અમે Zero નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.zeroconferences.com/india
Related Plans

Refresh Your Soul - Whole Bible in 2 Years (3 of 8)

Refresh Your Soul - Whole Bible in 2 Years (4 of 8)

Go Tell It on the Mountain

WORSHIP: More Than a Song

Refresh Your Soul - Whole Bible in 2 Years (1 of 8)

Light Has Come

And His Name Will Be the Hope of the World

The Mission | the Unfolding Story of God's Redemptive Purpose (Family Devotional)

Making the Most of Your Marriage; a 7-Day Healing Journey
