ઉત્પત્તિ 1:17-18
ઉત્પત્તિ 1:17-18 GUJCL-BSI
ઈશ્વરે એ જ્યોતિઓને પૃથ્વી પર પ્રકાશ આપવા, દિવસ તથા રાત પર અમલ ચલાવવા અને પ્રકાશ તથા અંધકારને અલગ પાડવા આકાશના ધુમ્મટમાં મૂકી. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું.