માર્ક 11:17
માર્ક 11:17 GASNT
ભાષણ કરેંનેં હેંનનેં કેંદું, “પવિત્ર શાસ્ત્ર મ એંમ લખ્યુ હે કે પરમેશ્વરેં મંદિર ના બારા મ કેંદું હે કે મારું મંદિર બદ્દી જાતિ ન મનખં હારુ પ્રાર્થના કરવા નું ઘેર કેંવાહે. પુંણ તમેં હેંનેં ડાકુવં નેં રેંવા ની જગ્યા બણાવ દીદી હે.”