પ્રેરિતોનાં ક્રત્યો 9:4-5
પ્રેરિતોનાં ક્રત્યો 9:4-5 GASNT
અનેં શાઉલ ભુંએં પડેંજ્યો, અનેં હેંને પ્રભુ ની અવાજ હામળી “હે શાઉલ, હે શાઉલ, તું મનેં હુંકા વિતાડે હે?” હેંને પૂસ્યુ, “હે પ્રભુ, તું કુંણ હે?” હેંને જવાબ આલ્યો, “હૂં ઇસુ હે, ઝેંનેં તું વિતાડે હે.





