પ્રેરિતોનાં ક્રત્યો 6:3-4
પ્રેરિતોનાં ક્રત્યો 6:3-4 GASNT
એંતરે હે ભાજ્યોં, તમારી મહા હાત માનિતા માણસ ઝી પવિત્ર આત્મા અનેં બુદ્ધિ થી ભરપૂર વેહ, હેંનનેં પસંદ કર લો, કે હમું હેંનનેં હેંના કામ હારુ નીમન્યે. પુંણ હમું તે પ્રાર્થના મ, વસન ના પરસાર મ અનેં શિક્ષણ આલવા મ લાગેંલા રેંહું.”





