પ્રેરિતોનાં ક્રત્યો 5:3-5
પ્રેરિતોનાં ક્રત્યો 5:3-5 GASNT
તર પતરસેં કેંદું, હે હનન્યાહ, શેતાનેં તારા મન મ ઝૂઠ બુંલવાનો ઇયો વિસાર નાખ્યો હે, અનેં તેં તારી વેંસેંલી જમીન મહા થુંડાક પઇસા તારી હારુ રાખ લેંદા હે. હું વેયે જમીન વેંસવા થી પેલ તારીસ નેં હીતી? અનેં ઝર વેંસાએં ગઈ તર હેંના પઇસા હું તારી કન નેં હેંતા? તારા મન મ એંના ભુંડા કામ નો વિસાર કેંકેંમ આયો? તું હમારી હાતેં નેં પુંણ પરમેશ્વર નેં ઝૂઠ બુંલ્યો હે. ઇયે વાતેં હામળતોક નેં હનન્યાહ ભુંએં પડેંજ્યો, અનેં વેયો મરેંજ્યો. ઝેંતરવેં એંના બણાવ ના બારા મ હામળ્યુ વેય બદ્દ સમકેંજ્ય.





