પ્રેરિતોનાં ક્રત્યો 16:27-28
પ્રેરિતોનાં ક્રત્યો 16:27-28 GASNT
જેલ નો સોકીદાર જાગેં ઉઠ્યો, અનેં જેલ ના દરવાજા ખોલેંલા ભાળેંનેં એંમ હમજ્યો કે કેદી નાહેં સુટ્યા હે, એંતરે હારુ હેંને તલુવાર કેંસેંનેં પુંતે-પુંતાનેં માર નાખવા ની કોશિશ કરી. પુંણ પાવલુસેં જુંર થી સિસાએં નેં કેંદું, “પુંતે-પુંતાનેં કઇ નુકસાન નહેં કરે, કેંમકે હમું બદ્દા આંસ હે.”





