પ્રેરિતોનાં ક્રત્યો 12:7
પ્રેરિતોનાં ક્રત્યો 12:7 GASNT
તર અપસુક નો પ્રભુ નો એક હરગદૂત પતરસ નેં નજીક આવેંનેં ઇબો રેંજ્યો અનેં જેલ ના કમરા મ ઇજવાળું થાયુ, અનેં હેંને હેંનં પાહળં ઇપેર હાથ વાએંનેં હેંનેં જગાડેંનેં કેંદું, “જલ્દી થી ઉઠ.” અનેં હેંનં હાથં મ બંદાએંલી હાકોળેં ખોલાએં નેં ગરેં પડજ્યી.





