YouVersion Logo
Search Icon

ફિલિપીઓને પત્ર 3:13-14

ફિલિપીઓને પત્ર 3:13-14 GUJCL-BSI

જો કે ભાઈઓ, હું પહોંચી ગયો છું તેમ હું માનતો નથી. એક બાબત હું કરું છું: જે મારી પાછળ છે તેને હું ભૂલી જાઉં છું અને જે આગળ છે તે તરફ પહોંચવાને હું મારાથી બનતું બધું કરું છું. તેથી હું સીધો જ નિશાન તરફ દોડું છું, એ માટે કે મને ઈનામ મળે. એ ઈનામ તો ખ્રિસ્ત ઈસુની મારફતે ઉપરના જીવન માટે ઈશ્વરનું આમંત્રણ છે.

Free Reading Plans and Devotionals related to ફિલિપીઓને પત્ર 3:13-14