YouVersion Logo
Search Icon

નીતિવચનો 3:11-12

નીતિવચનો 3:11-12 GUJOVBSI

મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ; અને તેમના ઠપકાથી કંટાળી ન જા; કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો [આપે છે] તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.

Verse Images for નીતિવચનો 3:11-12

નીતિવચનો 3:11-12 - મારા દીકરા, યહોવાની શિક્ષાને
તુચ્છ ન ગણ;
અને તેમના ઠપકાથી કંટાળી ન જા;
કેમ કે જેમ પિતા પોતાના માનીતા
પુત્રને ઠપકો [આપે છે]
તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે
તેને ઠપકો આપે છે.નીતિવચનો 3:11-12 - મારા દીકરા, યહોવાની શિક્ષાને
તુચ્છ ન ગણ;
અને તેમના ઠપકાથી કંટાળી ન જા;
કેમ કે જેમ પિતા પોતાના માનીતા
પુત્રને ઠપકો [આપે છે]
તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે
તેને ઠપકો આપે છે.