YouVersion Logo
Search Icon

માથ્થી 6:3-4

માથ્થી 6:3-4 GUJOVBSI

પણ તું જ્યારે દાનધર્મ કરે, ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે. એ માટે કે તારાં દાનધર્મ ગુપ્તમાં થાય; અને ગુપ્તમાં જોનાર તારા પિતા તને તેનો બદલો આપશે.

Free Reading Plans and Devotionals related to માથ્થી 6:3-4