YouVersion Logo
Search Icon

માથ્થી 16:17

માથ્થી 16:17 GUJOVBSI

અને ઈસુએ તેને કહ્યું, “સિમોન યૂનાપુત્ર, તને ધન્ય છે: કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાંના પિતાએ તને એ જણાવ્યું છે.