1
ઝખાર્યા 7:9
પવિત્ર બાઈબલ
GERV
“સૈન્યોનો દેવ યહોવા કહે છે: ‘સાચો ન્યાય આપો, એકબીજા પ્રત્યે દયા અને કરૂણા દર્શાવો.
Compare
Explore ઝખાર્યા 7:9
2
ઝખાર્યા 7:10
તેઓને જણાવો કે વિધવાઓ, અનાથો, વિદેશીઓ અને ગરીબ લોકો પર જુલમ કરવાનું બંધ કરે. અને તમારામાંનો કોઇ મનમાં પણ પોતાના ભાઇનું ખોટૂ ન વિચારે.’”
Explore ઝખાર્યા 7:10
Home
Bible
Plans
Videos