1
ગીતશાસ્ત્ર 5:12
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
કેમ કે તમે ન્યાયીને આશીર્વાદ આપશો. હે યહોવા, જાણે ઢાલથી તેમ મહેરબાનીથી તમે તેને ઘેરી લેશો.
Compare
Explore ગીતશાસ્ત્ર 5:12
2
ગીતશાસ્ત્ર 5:3
હે યહોવા, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને [ઉત્તરને માટે] હું તાકી રહીશ.
Explore ગીતશાસ્ત્ર 5:3
3
ગીતશાસ્ત્ર 5:11
પણ તમારા પર ભરોસો રાખનારા બધા આનંદ કરશે; તમે તેમનું રક્ષણ કરો છો માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તમારા નામ પર પ્રેમ કરનારા તમારામાં હર્ષ પામશે.
Explore ગીતશાસ્ત્ર 5:11
4
ગીતશાસ્ત્ર 5:8
હે યહોવા, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો. મારી આગળ તમારો માર્ગ પાધરો કરો.
Explore ગીતશાસ્ત્ર 5:8
5
ગીતશાસ્ત્ર 5:2
હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો! કેમ કે હું તમારી પ્રાર્થના કરું છું.
Explore ગીતશાસ્ત્ર 5:2
Home
Bible
Plans
Videos