1
ગીતશાસ્ત્ર 37:4
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
જેથી તું યહોવામાં આનંદ કરીશ; અને તે તારા હ્રદયની ઇચ્છાઓ પૂરી પાડશે.
Compare
Explore ગીતશાસ્ત્ર 37:4
2
ગીતશાસ્ત્ર 37:5
તારા માર્ગો યહોવાને સોંપ; તેમના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે.
Explore ગીતશાસ્ત્ર 37:5
3
ગીતશાસ્ત્ર 37:7
યહોવાની આગળ શાંત થા, અને તેમની રાહ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.
Explore ગીતશાસ્ત્ર 37:7
4
ગીતશાસ્ત્ર 37:3
યહોવા પર ભરોસો રાખ, અને ભલું કર; દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ
Explore ગીતશાસ્ત્ર 37:3
5
ગીતશાસ્ત્ર 37:23-24
જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે, ત્યારે તે તેનાં પગલાં સ્થિર કરે છે. જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ; કેમ કે યહોવા તેનો હાથ પકડીને નિભાવશે.
Explore ગીતશાસ્ત્ર 37:23-24
6
ગીતશાસ્ત્ર 37:6
તે તારા ન્યાયીપણાને અજવાળાની જેમ, અને તારા ન્યાયને બપોરની જેમ તેજસ્વી કરશે.
Explore ગીતશાસ્ત્ર 37:6
7
ગીતશાસ્ત્ર 37:8
રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઈશ નહિ, તેથી દુષ્કર્મ જ [નીપજે છે].
Explore ગીતશાસ્ત્ર 37:8
8
ગીતશાસ્ત્ર 37:25
હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.
Explore ગીતશાસ્ત્ર 37:25
9
ગીતશાસ્ત્ર 37:1
ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ, અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ.
Explore ગીતશાસ્ત્ર 37:1
Home
Bible
Plans
Videos