1
ગીતશાસ્ત્ર 32:8
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.
Compare
Explore ગીતશાસ્ત્ર 32:8
2
ગીતશાસ્ત્ર 32:7
તમે મારી સંતાવાની જગા છો; તમે મને સંકટમાંથી ઉગારશો; ઉદ્ધારનાં સ્તોત્રો તમે મારી આસપાસ ગવડાવશો. (સેલાહ)
Explore ગીતશાસ્ત્ર 32:7
3
ગીતશાસ્ત્ર 32:5
મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડયો નથી. મેં કહ્યું, “યહોવાની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ;” અને તમે મારાં પાપ માફ કર્યાં. (સેલાહ)
Explore ગીતશાસ્ત્ર 32:5
4
ગીતશાસ્ત્ર 32:1
જેનું ઉલ્લંઘન માફ થયું છે, તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે.
Explore ગીતશાસ્ત્ર 32:1
5
ગીતશાસ્ત્ર 32:2
જેને યહોવા અન્યાયી ગણતા નથી, અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે.
Explore ગીતશાસ્ત્ર 32:2
6
ગીતશાસ્ત્ર 32:6
તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે જ ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.
Explore ગીતશાસ્ત્ર 32:6
Home
Bible
Plans
Videos