1
ગીતશાસ્ત્ર 25:5
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
તમારા સત્યમાં મને ચલાવો, અને તે મને શીખવો; કેમ કે તમે મારા તારણના ઈશ્વર છો; હું આખો દિવસ તમારી રાહ જોઉં છું.
Compare
Explore ગીતશાસ્ત્ર 25:5
2
ગીતશાસ્ત્ર 25:4
હે યહોવા, તમારા માર્ગ મને બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.
Explore ગીતશાસ્ત્ર 25:4
3
ગીતશાસ્ત્ર 25:14
યહોવાનો મર્મ તેમના ભક્તોની પાસે છે. તેઓને તે પોતાનો કરાર જણાવશે.
Explore ગીતશાસ્ત્ર 25:14
4
ગીતશાસ્ત્ર 25:7
મારી જુવાનીનાં પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કરો. હે યહોવા, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો.
Explore ગીતશાસ્ત્ર 25:7
5
ગીતશાસ્ત્ર 25:3
તમારી વાટ જુએ છે તેઓમાંનો કોઈ લજવાશે નહિ. જેઓ વગર કારણે કપટ કરે છે તેઓની લાજ જશે.
Explore ગીતશાસ્ત્ર 25:3
Home
Bible
Plans
Videos