1
ગીતશાસ્ત્ર 118:24
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
Compare
Explore ગીતશાસ્ત્ર 118:24
2
ગીતશાસ્ત્ર 118:6
યહોવા મારા પક્ષમાં છે; હું બીવાનો નથી! માણસ મને શું કરી શકશે?
Explore ગીતશાસ્ત્ર 118:6
3
ગીતશાસ્ત્ર 118:8
માણસનો ભરોસો કરવા કરતાં યહોવા પર આધાર રાખવો સારો છે.
Explore ગીતશાસ્ત્ર 118:8
4
ગીતશાસ્ત્ર 118:5
સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, એટલે યહોવાએ મને ઉત્તર આપીને વિશાળ જગામાં [બેસાડ્યો].
Explore ગીતશાસ્ત્ર 118:5
5
ગીતશાસ્ત્ર 118:29
યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે. તેમની કૃપા સર્વકાળ [ટકે છે].
Explore ગીતશાસ્ત્ર 118:29
6
ગીતશાસ્ત્ર 118:1
યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ [ટકે છે].
Explore ગીતશાસ્ત્ર 118:1
7
ગીતશાસ્ત્ર 118:14
યહોવા મારું સામર્થ્ય તથા મારું ગીત છે; તે મારું તારણ થયા છે.
Explore ગીતશાસ્ત્ર 118:14
8
ગીતશાસ્ત્ર 118:9
રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવા પર આધાર રાખવો સારો છે.
Explore ગીતશાસ્ત્ર 118:9
9
ગીતશાસ્ત્ર 118:22
ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
Explore ગીતશાસ્ત્ર 118:22
Home
Bible
Plans
Videos